Book Title: Dariya Jetla Pap Khabochiyama
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

View full book text
Previous | Next

Page 2
________________ પંન્યાસશ્રી મલયકીર્તિ વિ, ગણિવર પ્રેરિત ‘‘શાસન જ્યોત'' માસિકના આજે જ સભ્ય બનો ત્રિવાર્ષિક લવાજમ : રૂા. ૧૫૦/ * છૂટક નકલ : રૂા. ૫/પ્રથમ પેજ ઉપર સૌજન્ય : રૂા. ૨,૦૦૦/અંદરના પેજ ઉપર - શુભેચ્છક : રૂા. ૧,૦૦૦/- * સહશુભેચ્છક : રૂા. ૫૦૦|ઘેર બેઠા પુસ્તક પરીક્ષા અને શાસન જ્યોત ના લવાજમ માટે અમારા મુખ્ય સંપર્ક સ્થાનો અખિલ ભારતીય સ્વાધ્યાય પીઠ, ૩, વીતરાગ ટાવર નં.-૧, બાવન જિનાલય પાસે, ભાયંદર (વે), જી. થાણા, મો. : ૯૩૨૪૫ ૮૭૧૨૫ અખિલ ભારતીય સ્વાધ્યાય પીઠ, ૮૨/એ, પંકજ સોસા., ભઠ્ઠા, પાલડી, અમદાવાદ-૭, મો. : ૯૪૨૮૪૧૨૮૭૮ (મિતેશભાઈ) રાજેન્દ્રકુમાર એસ. શાહ, C/o. નવકાર ઝેરોક્ષ, ૬, પાર્વતી ચેમ્બર, નાગોરી પોળ, રતનપોળ, અમદાવાદ-૧. ફોન : ૩૦૨૨૫૭૭૦ મો. : ૯૩૭૫૯૭૮૫૩૦ પ્રવીણભાઈ, ૧૪/એફ, રાજમંગલ એપા., ત્રીજે માળે, કાજીનું મેદાન, તિનબત્તી, ગોપીપુરા, સુરત. મો. : ૯૯૨૫૪૧૯૫૩૯ વિજયભાઈ પન્નાલાલ શાહ, ૧૮, ભાવેશનગર, સૌજન્ય પાર્કની બાજુમાં, અરૂણાચલ રોડ, સુભાનપુરા, વડોદરા-૨૩. મો. : ૯૪૨૬૫૩૬૦૩૯ ઘેર બેઠા અખિલ ભારતીય સ્વાધ્યાય પીઠ દ્વારા દર વર્ષે કોઈ પણ બે સાત્ત્વિક ઓપન બુક સુંદર પુસ્તકો ઉપર ઘેર બેઠા ઓપન બુક એક્ઝામ રાખવામાં આવે છે. એક્ઝામ તે માટે આપને ઉપર આપેલ અમારા પ્રાપ્તિસ્થાને સંપર્ક કરવા વિનંતી. અખિલ ભારતીય સ્વાધ્યાય પીઠે મુંબઈની પાઠશાળાઓમાં પ્રાપ્ત કરેલ સફળતાનો અહેવાલ જોડાયેલ | જોડાયેલ પરીક્ષા | પરીક્ષા વર્ષ પાઠશાળા શિક્ષક | JPKN |PMKN સંખ્યા પાસ પાસ પરીક્ષા પરીક્ષા કુલ તત્ત્વજ્ઞાન drasti પાસ સંખ્યા જીવ વિચાર વાર્ષિક મેળાવડા સંબંધી શિક્ષક સંખ્યા | સન્માન-ઈનામાદિ કુલ ખર્ચ નવતત્ત્વ | સંખ્યા | સંખ્યા | પાસ સંખ્યા | પાસ સંખ્યા ૨૦૦૪ ૫૦ १० ૨૦૦ ૨૦૦ ૬૫ ૨૧૦ 30 ૪૬૫|૧૦૩ ૨,૦૦,૦૦૦ ૨૪૦ ૨,૨૫,૦૦૦ ૫૬૮ ૩,૨૫,૦૦૦ ૪,૦૦,૦૦૦ ૮૫ ૨૦૦૫ ૫૬ ૨૦૦૬ ८० ૨૦૦૭ ૮૫ ૯૦ ૨૦૦૮ ૧૦૦ ૧૦૨ ૨૦૦૯ ૧૪૦ ૧૪૨ ૫૦૦-૧૮૦ ૨૦૧૦ ૧૪૦ ૧૪૨ ૪૩૦ ૧૪૦ ૬૪૨ ૩૦૫ ૩,૩૦,૦૦૦ ૨૫ ૭૮૫ ૪, ૧૦, ૦ ૦ ૦ ૪,૦૦,૦૦૦ ૮૦ ८०० * લેખિત પરીક્ષાઓમાં ઓછામાં ઓછા ૭૦ ગુણ લાવનારને જ પાસ ગણવામાં આવે છે. તેઓને દર વર્ષના મેળાવડામાં વિશિષ્ટ ઈનામ આપવામાં આવે છે તથા તેઓને તૈયાર કરનાર શિક્ષકોનું પણ વિશિષ્ટ બહુમાન કરવામાં આવે છે. ઉપરાંત ૧,૫૦૦-૨,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને તેમણે કરેલા વિકાસ અનુસારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે ઈનામો આપવામાં આવે છે. (3) ૫૪૨ ૧૦૦ ૪૯૫ ૧૫૦ · - - ६० ૮૦ ૧૫૦ - - - ચૌદ + આઠ = ૨૨ નિયમો (૧) સચિત્ત (૨) દ્રવ્ય (૩) વિગઈ (૪) ઉપાણહ (૫) તંબોલ (૬) વસ્ત્ર (૭) કુસુમ (૮) વાહણ (૯) શયન (૧૦) વિલેપન (૧૧) બ્રહ્મચર્ય (૧૨) દિક્પરિમાણ (૧૩) સ્નાન (૧૪) ભોજન (૧૫) અસિ (૧૬) મિસ (૧૭) કૃષિ (૧૮) પૃથ્વીકાય (૧૯) અકાય (૨૦) તેઉકાય (૨૧) વાયુકાય (૨૨) વનસ્પતિકાય. (ગામનો અને ગાનનોમાં વધુ પડતી જે છૂટો રાખી હોય ને ફેંકાવીને, રોજ રોજ પાપથી બચતા જવાય તે માટે ૧૪ + ૮ = ૨૨ નિયમો ધારવાની પતિ બતાવવામાં આવી છે. શરીરમાં સર્વત્ર વ્યાપેલ ઝેરને, ગારૂડી મંત્ર દ્વારા ખેંચીને ડંખ ભાગે લાવે છે, તેમ ધર્માત્મા ૨૨ નિયમોની ધારણારૂપી મંત્ર વડે વિસ્તૃત પાપ વ્યાપારને ટુંકો કરીને અમુક જ પ્રમાણમાં મર્યાદિત કરી દે છે.) ૧. સચિત્ત : ૨. ધારણા : દ્રવ્ય ઃ ધારણા ઃ ૩. વિગઈ ઃ ૨૨ નિયમોની સમજૂતિ જેમાં જીવ હોય તે સચિત્ત કહેવાય. જેમ કે પુષ્પ, કાચું પાણી, ફ્રૂટ, ફળ, દાતણ, કાચું મીઠું, લીંબુનો રસ વગેરે. દા.ત. આજે ૨૫ ચિત્ત ચીજોથી વધુ ન વાપરવી. તમામ ખાવા-પીવાની ચીજોની દ્રવ્યમાં ગણતરી કરવી. જેમકે પાણી, રોટલી, દાળ, શાક, ભાત, કેળા, કેરીનો રસ, પપૈયું, કચુંબર, લાપસી, ભજીયા વગેરે. એક નામવાળું એક જ દ્રવ્ય ગણાય. જેમ ભીંડાનું શાક, તુરીયાનું શાક, વડીનું શાક વગેરે જુદા-જુદા નામ છે માટે જુદા-જુદા દ્રવ્ય ગણાય, પરંતુ ઊંધિયું એક જ દ્રવ્ય ગણાય, કેમકે એક જ નામ છે. આ રીતે રોટલી, રોટલા, ભાખરી વગેરે જુદા-જુદા દ્રવ્ય ગણાય. એક જ દ્રવ્ય આખા દિવસમાં ગમે ત્યારે ગમે તેટલી વાર વપરાયું હોય તો પણ એક જ દ્રવ્ય ગણાય. જેમ સવારે અને સાંજે એમ બે વાર ભાત ખાધા હોય તો પણ તે એક જ દ્રવ્ય ગણાય. (સચિત્ત, વિગઈ અને તંબોલની દ્રવ્યમાં પણ ગણતરી કરવી.) દા.ત. આજે ૫૦ થી વધુ દ્રવ્ય વાપરવા નહિ. છ વિગઈ છે. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, કડા–વિગઈ (કડાઈમાં દરિયા જેટલા પાપો ખાબોચિયામાં – ૧

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8