Book Title: Chovish Tirthankar Yukt Chaudaso Bavan Gandhar Poojan
Author(s): Yashodevsuri, Maheshbhai F Sheth
Publisher: Babu Amichand Pannalal Adishwarji Jain Derasar

View full book text
Previous | Next

Page 74
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir '૧૪પ૦ ગણધરની આરાધના ૨૪ તીર્થકર પ્રભુના ગણધરોની સંખ્યા કુલ ૧૪૫ર છે. શ્રી ગણધર ભગવંતોને આપણે નવકાર મંત્રના નમો “આયરિયાણ” આ ત્રીજા પદમાં સમાવી શકીએ. આયરિયાણં પદમાં આચાર્ય ભગવંતના ૩૬ ગુણો છે, માટે દરેક તીર્થકર ભગવંતના ગણધરોની આરાધના ૩૬ના અંકથી કરી શકીએ. જ જે જે તીર્થકરના જેટલી સંખ્યાના ગણધરો હોય તેટલા દિવસ સુધી તેની આરાધના સળંગ કરવી જોઇએ. આ આરાધના અંતરે આંતરે એકાસણું કરીને અથવા સળંગ પણ કરી શકાય છે, વર્તમાનમાં જેમ ચોવીશ તીર્થકર ભગવંતના એકાસણાં કરીએ છીએ તેમ. ગણધર ભગવંતોની આ આરાધના ઉપવાસ ને આયંબિલથી થાય, અને એકાસણાંથી પણ કરી શકાય છે. દિ એક દષ્ટીએ જિન શાસનમાં જે બધી આરાધનાઓ અને તપો થાય છે તેમાં આ આરાધનાને મોટી કહી શકાય છે. (વર્ધમાન તપની ૧૦૦ ઓળી સિવાય) બુદિ એક એક ભગવંતના ગણધરોની આરાધના સળંગ કરવી જોઇએ. દિ પછી બીજા પ્રભુના ગણધરોની આરાધના આપણી અનુકુળતાએ કરી શકાય છે. દાખલા તરીકે ગણધરનું નામ સાથીયા ખમા. કાઉસગ્ગ. નવકારવાળી શ્રી પુંડરીક સ્વામી- ૩૬ ૩૬ ૩૬ ૨૦ નવકારવાળીનું પદ શ્રી પુંડરીક ગણધરાય નમઃ ખમા. દુહો - ત્રિપદી યુક્ત ગણધરો, જિન શાસને સોહાય; છત્રીસ ગુણે આરાધજો, જે પદ ત્રીજે સમાય / ૧ / HIRE || ACHARYA SRIKAILASSAGARSIIRI GVANWARDIK SPUMAHAN ARJANARADBANA KENDRA Ben For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76