Book Title: Chovish Tirthankar Yukt Chaudaso Bavan Gandhar Poojan
Author(s): Yashodevsuri, Maheshbhai F Sheth
Publisher: Babu Amichand Pannalal Adishwarji Jain Derasar

View full book text
Previous | Next

Page 72
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir @> @ @ @ @ 3 પરમાત્માની આરતી, મંગળદિવો, શાંતિકળશ કરીને નીચે મુજબ ચૈત્ય વંદન કરવું | ૧ | (૧) સર્વ ગણધરોનું સાધારણ ચૈત્યવંદન સયલ ગણધર સયલ ગણધર, જેહ જગ સાર; ચરણ કમલમાં નમીને, લહીયે ભવજલપાર સયલ જિનેસર પથકમલે રહી, ભૃગ પરે જેહ લીણા; જિતમતની ત્રિપદી લહી, થયા જેહ સ્યાદ્વાદ પ્રવીણા; વાસક્ષેપ જિનવર કરે એ, ઇંદ્ર મહોત્સવ સાર; ઉદય અધિક દિન દિન હુવે, જ્ઞાનવિમલ ગુણધાર || ૨ || | 3 || | ૧ || || ૨ || 'સર્વ ગણધરોનું સાધારણ સ્તવન | (સકલ સદા ફલ પાસ - એ દેશી). વંદું સવિ ગણધાર, સવિ જિનવરના એ સાર; સમચરિંસ સંહાણ, સવિને પ્રથમ સંઘયણ ત્રિપદીને અનુસાર, વિરચે વિવિધ પ્રકારે; સંપૂર્ણ શ્રુતના ભરિયા, સવિ ભવલનિધિ તરિયા કનક વર્ણ જસ દેહ, લબ્ધિ સકલ ગુણગેહ, ગણધર નામકર્મ ફરસી, અજર અમર થયાં હરસી જનમ જરા ભય વાખ્યા, શિવસુંદરી સવિ પામ્યા; અખય અનંત સુખ વિલસે તસ ધ્યાને સવિ મલશે. પ્રહ સમે લીજે એ નામ, મનવાંછિત લહી કામ; જ્ઞાનવિમલ ઘન નૂર, પ્રગટે અધિક સનુર સકલ સુરાસર કોડી, પાય નમે કર જોડી, ગુણવંતના ગુણ કહીયે, તો શુદ્ધ સમકિત લહિયે II 3 I || ૪ || || ૫ || | ૬ || For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76