Book Title: Chidanandji Maharaj
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 2
________________ શ્રમણભગવંતો 339 ૧૯૦૪ની સાલ મળે છે. આ સ્તવને અને પદે અધ્યાત્મ અને ભક્તિભાવ સંબંધે અત્યંત ભાવવાહી છે. પહેલાં પદમાં ચેતનની બે સ્ત્રીઃ 1. સમતા અને 2. મુમતા. અર્થાત્ એક સુમતિ અને બીજી કુમતિ. સુમતિ પિતાને કહે છે: “પિયા! પર ઘર મત જાઓ રે, કરી કરુણા, મહારાજ ! કુલ મરજદ લેપ કે રે, જે જન પરઘર જાય, તિણ કું ઉભય લેક સુણ પ્યારે, પંચક શોભા નાય...” આત્મા વિશે પરિચય કવિ આપે છે ત્યારે સહજગમ્ય ઉપમા-દષ્ટ લઈ આવે છે. જેમ કે, કનક ઉ૫લ મેં નિત રહે રે, દૂધ માંહે કુની ઘીવ; તિલ નંગ તેલ, સુવાસ કુસુમસંગ, દેહ સંગ તેમ જીવ.” એવી જ રીતે, મારગ સાચા કે ન બતાવે, જાકું જાય પૂછીએ તે અપની અપની ગાવે.” એમ કહેનારા આ મહાત્માએ યોગશક્તિ અને કવિત્વથી મહાન શાસનપ્રભાવના કરી છે, એ તે એમના અસંખ્ય કાળ્યો દ્વારા સિદ્ધ થાય છે. (સંકલન : રાયચંદ મગનલાલ શાહ) ક 88 % છે. મારા દર ' ' : : ' , ' , ' aa : "* છે * * ) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2