Book Title: Chaturvinshati Jin Stuti
Author(s): Kalyansagarsuri
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

Previous | Next

Page 1
________________ DOY શ્રી ચતુવિ શતિ જિન સ્તુતિ પૂ. દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ સંપાદક : ‘ ગુણશિશુ Jain Education International [ અહીં રજૂ થતી આ કૃતિ આ અવસર્પિણી કાળની, વર્તમાન ચોવીસીના ચાવીસ તીર્થંકર પરમાત્માઓની સ્તુતિરૂપે છે. ] ચૈત્યવંદન કે પ્રતિક્રમણ વિધિમાં ચાર સ્તુતિ રીતે પણ ખેલી શકાય, તેવી પ્રાચીન ગુર્જર પદ્યમાં આ ભાવવાહી રચના છે. દરેક તીર્થંકર પરમાત્મા માટે એક એક સ્તુતિ યાતઈ છે. આ રીતે ચાળીસ તીર્થંકરાની સ્તુતિ માટે એક એક એમ ચોવીસ સ્તુતિ છે. જ્યારે ૨૫, ૨૬ અને ૨૭ ક્રમાંકની સ્તુતિએ ઉપરોક્ત દરેક સ્તુતિને અંતે ખેલી શકાય છે. આમ આ ૨૭ કંડિકાએ કંઠસ્થ કરી લેવાથી દરેક તીર્થંકર પરમાત્માની સ્તુતિ કરી શકાય છે. ક્રમાંક ૨૫ની સ્તુતિ ઋષભાદિ સર્વ તીર્થંકરાને લગતી છે. ક્રમાંક ૨૬ ની સ્તુતિ શ્રુતજ્ઞાનની છે. ક્રમાંક ૨૭ની સ્તુતિ શાસનદેવીની છે. છેલ્લી સ્તુતિમાં કર્તાએ પોતાનું નામ સૂચવ્યું છે. આ કૃતિ અહીં સ` પ્રથમ વાર પ્રકાશિત થાય છે. શ્રી લા. દ. વિદ્યામ ંદિર (અમદાવાદ)ના સગ્રહની હસ્તપ્રત ઉપરથી સ. ૨૦૩૩ના બાડમેર ચાતુર્માસ દરમ્યાન આ કૃતિ અક્ષરશઃ નેાંધેલ છે. - સંપાઢ] મૂળ કૃતિ ઋષભદેવ જિન જિનનાયક, વિજિત દુય મનમય સાયક; પ્રણત માનવદાનવ સાયક', ભજ્જત પાપડુર શિવદાયક. અજિતનાથ જિન જનશંકર, દ્વિર લંછન ચરણે શુભંકર; કનકકાંતિ મનેહર સુંદર, નમત ભવિજન, કેવલમ`દિર, સંભવનાથ જિન સુરપૂજિત, શ્રવણહારી મનેહરકૂજિત; સાથી નગરીને રાજ્ગ્યા, તુર'ગલાંછન નાથ સદા યેા. અભિનંદનજિન ચંદનશીતલ, દરશન જેનું દીપે નિમલ પૂરવ પંચાસ લાખનું આઉખુ, વિજનને સેબ્યા દીઈ શિવસુખ.... ૪ શ્રી આર્ય કલ્યાણ ગૌતમસ્મૃતિગ્રંથ For Private & Personal Use Only ૧ ર 3 JOE www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3