Book Title: Chaturvinshati Jin Stuti
Author(s): Kalyansagarsuri
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Catalog link: https://jainqq.org/explore/230085/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ DOY શ્રી ચતુવિ શતિ જિન સ્તુતિ પૂ. દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ સંપાદક : ‘ ગુણશિશુ [ અહીં રજૂ થતી આ કૃતિ આ અવસર્પિણી કાળની, વર્તમાન ચોવીસીના ચાવીસ તીર્થંકર પરમાત્માઓની સ્તુતિરૂપે છે. ] ચૈત્યવંદન કે પ્રતિક્રમણ વિધિમાં ચાર સ્તુતિ રીતે પણ ખેલી શકાય, તેવી પ્રાચીન ગુર્જર પદ્યમાં આ ભાવવાહી રચના છે. દરેક તીર્થંકર પરમાત્મા માટે એક એક સ્તુતિ યાતઈ છે. આ રીતે ચાળીસ તીર્થંકરાની સ્તુતિ માટે એક એક એમ ચોવીસ સ્તુતિ છે. જ્યારે ૨૫, ૨૬ અને ૨૭ ક્રમાંકની સ્તુતિએ ઉપરોક્ત દરેક સ્તુતિને અંતે ખેલી શકાય છે. આમ આ ૨૭ કંડિકાએ કંઠસ્થ કરી લેવાથી દરેક તીર્થંકર પરમાત્માની સ્તુતિ કરી શકાય છે. ક્રમાંક ૨૫ની સ્તુતિ ઋષભાદિ સર્વ તીર્થંકરાને લગતી છે. ક્રમાંક ૨૬ ની સ્તુતિ શ્રુતજ્ઞાનની છે. ક્રમાંક ૨૭ની સ્તુતિ શાસનદેવીની છે. છેલ્લી સ્તુતિમાં કર્તાએ પોતાનું નામ સૂચવ્યું છે. આ કૃતિ અહીં સ` પ્રથમ વાર પ્રકાશિત થાય છે. શ્રી લા. દ. વિદ્યામ ંદિર (અમદાવાદ)ના સગ્રહની હસ્તપ્રત ઉપરથી સ. ૨૦૩૩ના બાડમેર ચાતુર્માસ દરમ્યાન આ કૃતિ અક્ષરશઃ નેાંધેલ છે. - સંપાઢ] મૂળ કૃતિ ઋષભદેવ જિન જિનનાયક, વિજિત દુય મનમય સાયક; પ્રણત માનવદાનવ સાયક', ભજ્જત પાપડુર શિવદાયક. અજિતનાથ જિન જનશંકર, દ્વિર લંછન ચરણે શુભંકર; કનકકાંતિ મનેહર સુંદર, નમત ભવિજન, કેવલમ`દિર, સંભવનાથ જિન સુરપૂજિત, શ્રવણહારી મનેહરકૂજિત; સાથી નગરીને રાજ્ગ્યા, તુર'ગલાંછન નાથ સદા યેા. અભિનંદનજિન ચંદનશીતલ, દરશન જેનું દીપે નિમલ પૂરવ પંચાસ લાખનું આઉખુ, વિજનને સેબ્યા દીઈ શિવસુખ.... ૪ શ્રી આર્ય કલ્યાણ ગૌતમસ્મૃતિગ્રંથ ૧ ર 3 JOE Page #2 -------------------------------------------------------------------------- ________________ [3]#sabssesses..........bad..hda સુમતિનાથ જિનેશ્વર પાંચમા, ભાવિ ભિવયણ કર જોડી નમે; મૂરતિ મેહુનગારી જેની, સુરતિની અલિહારી તેહની. શ્રી પદ્મપ્રભનાથ મયા કરી, સેવક દિલ ધારા ચાકરી; ધનુષ અઢી શાત દેહી દીપતી, સુંદર કાંતિ પ્રવાંલું જીપતી. સ્વામિ સુપાસ સુણેા મુજ વિનતિ, નિશિ (દિન) તુમ્હને ભાવે કરું નતી; નિરમલ વાણી નિશાની દીજીઇ, તુજ વાણીરસ ઘટઘટ પીજીઇ. શ્રી ચંદ્રપ્રભ ચસમપ્રભ, ચંદ્રલાંછન વર્ષે શૈાભે શુભ', ચંદ્રાનના નગરીના જે ધણી, સેવકની પૂરે ઈચ્છા ઘણી. સુવિધિનાથ જિનેશ્વર વીઈં, ચિરસ ́ચિત ધનયેાનેિ કઢીઇ; જિનશાસન ગગણાંગણ નિમણિ, કાકી નગરીને છે ધણી. શ્રી શીતલ જિનનાથ સુખ કરું', શીતલવાણી વિજન ભય હરું; શીતલતા નયને હોઇ અતિ ઘણી, પ્રભુ દરશન દેખા જિનશશીમણિ, ૧૦ શ્રી શ્રેયાંસ જિનરાજ ઈગ્યારમા, હાડગી ( ગેંડા ) લાંછન ભગતિ નમા; વરસચારાસી લાખ છે જીવિત', માનવ-દાનવ-વાસવ–સેવિત'. શ્રી વાસુપૂજ્ય નૃપાંગજ સુંદર, સીતરિ–ધનુ તનુમાન મનેહર; મહિષાસુર ચરણે આવી વસ્યા, સખલાને શરણે તસ ભય કિસ્યા. વિમલનાથ નમુ વિમલાનન, વિમલ નયન હાઈ જસ દન'; શ્રવણયુગલ માહરાં પાવન ઘણાં, નિરુણિ પ્રભુનાં વયણ સેહામણાં. શ્રી અનતજિન સું મન મેલીઇ, દૂધમાંહે જિમ સાકર ભેલીઇ; સાચે રંગ કરારી ાણીઇ, ખાટા રંગ પતંગવર વાણી”. ૧૪ ધરમ જિનેશ્વર ધરમપુર ધરુ, ધીરીઇ ધરમસનેહી જિનવરુ; રતનપુરીના નાયક સાતે, કચનકાંતિ સદા મન મેહતા. ૧૫ શાંતિ જિનેશ્વર સાહિબ સાલમા, સારંગ લાંછન ચકી પાંચમે; લાખ વરસનું જીવિત જેહનું, વ્યાલીસ ધનુષનુ માન છે દેહનુ . ૧૬ સુરનૢપાંગજ થ્રુ જિનેશ્વર, સેવા ભવિકા વિશ્વકૃપાકર’; મન વય કાયા થિર કરી સેવીઈ, તે શિવકમલા વિમલા પાલીઈ. ૧૭ શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ ૫ ७ - ૯ ૧૧ ૧૨ ૧૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ stedsledelseskodelle debesiestele este deducted stoteutet beste beskesksessteste stedeste sbsbeestestesbadesestesteste des[34] શ્રી અરજિન ભવજલને તારક, ઇતિ અનીતિ અધર નિવાર ભવિ પંકજકાનન બોધતે, ધ્યાનાનલ આતમ શોધો. 18 મલ્લિ જિનેશ્વર મહિમા અતિ ઘણે, નિલકમલદલ દેહ સહામણે; કુમરી રૂપે જિનપદ ભગવ્યું, બાલપણાથી બ્રહ્મવત અનુભવ્યું. 19: શ્રી મુનિ સુવત સુવતધારક, પ્રણમું પ્રેમે ભવિજન તારક અકલ કલા દિસે પ્રભુ તાહરી, રાગરહિત તે શિવનારી વરી. 20 શ્રી નમિનાથ નમું પરમેશ્વરં, મિથિલાપુર અધિકારી જિનવરું; સહસદસ વરસનું જીવિત, પનર ધનુષ તનધારી સુરનતં. 21 બ્રહ્મચાર સિરિ નેમિ જિનાધિપ, વંદુ વેગે પ્રસુતસુરાધિપં; સમુદ્રવિજય નૃપ નયનાનંદન, માત શિવાદેવી ચિતનંદનં. 22 પુરુસાદા પાશ્વ જિનોત્તમ, નિર્મલ ભાવે પૂજે વૃતશમે; ચરણકમલ પ્રણમે જે સ્વામિનાં, પાતિક ચૂરે પૂરું કામના. 23 શ્રી વર્ધમાન નમું ચરમ જિન, ત્રિભુવન-જન-ગણ-માણસ-રંજન શ્રી જિનશાસન ભાસન જગધણી, ગૌતમ ગણધર જાસ મહામણી. 24 શ્રી કષભાદિક જિનવર જે થયા, પાતિક કર્મક ધઈ નિર્મલ ભયા; ચઉદરાજ અલગા જઈ વસ્યા, ધ્યાનગુણે મનમંદિર ઉસ્યા. 25 અરથ થકી અરિહંતે ભાખીયા, સૂત્રથકી ગણધરમુનિ દાખીઆ આગમ ચોરાશી સેડામણો, સાંભળતાં લીજે તસ ભામણાં 26 કટિનટિ મેહુલ (મેલ)ખલકે ઘૂઘરી, રમઝમ કરતી ચરણે નુપૂરી; રૂપે સુંદર શાસનની સુરી, શ્રી કલ્યાણસાગરસૂરિ જય કરી. 27 [इति श्री चतुर्विशति जिनस्तुतिः कृता भट्टारक श्री कल्याणसागरसूरिणा ] जई विय णिगणे किसे चरे, जई वियभुजे मासम तसे।।... . जे ईय भायाई मिज्जई, आगता गन्भायण' तसेा / / / --- भगवान श्री महावीर प्रभु ભલે નગ્ન રહેવામાં આવે, મહિના મહિનાના ઉપવાસ કરવામાં આવે અને શરીરને હાડપિંજર બનાવી દેવામાં આવે, પરંતુ અંતરમાં જે દંભ રાખે છે, તે જન્મ-મરણના અનંત ચક્રમાં ભટકતું જ રહે છે. શ્રી આર્ય કયાણ ગૌતમ સ્મૃતિગ્રંથ લE