Book Title: Charitra Padna 1 Karod Jaapni Nondh Pothi Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Deepratnasagar View full book textPage 5
________________ saaaaaaaaaaaaaa aan શાંતિ-આનંદની પ્રાપ્તિ માટે હું ચારિત્ર રે પદને જાપ કરૂં છું. છે (૭) ચારિત્ર મેહનીય કમ ખપાવવા માટે હું રે ૨ ચારિત્ર પદનો જાપ કરૂં છું'. (૮) જીવને ત્યાગના પરિણામ થવા ખૂબ જ છે મુશ્કેલ છે અને ત્યાગના પરિણામ થયા $ પછી પણ પચ્ચકખાણ પૂર્વક પાપની નિવૃત્તિ હૈ રૂપ ત્યાગ કરવો કે વિવિધ પ્રકારે શ્રી બને છે શ્વર ભગવંતે ફરમાવેલ આરાધનામાં છે પચ્ચકખાણ પૂર્વક પ્રવૃત્તિ કરવી દુર્લભ $ છે. આ પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ ધર્મમાં રે જાતને જોડવી સહેલી અને માટે હું હૈ ચારિત્ર પદનો જાપ કરૂ છું. (૯) દીક્ષા લેનાર પ્રત્યે મહેમાન રહે, દીક્ષા ' લીધેલા પ્રત્યે બહુમાન રહે, જગતમાં Jain Education International For Personal Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 110