Book Title: Chaityavandan Mala
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 10
________________ .. આવા તા બીજા પણ અનેક શ્રમણ-શ્રમણી હાઈ શકે છે. મારા ગુરૂ ભગવંત પૂ. પંન્યાસજી સુશીલસાગરજી ગણિવર્ય દિવસમાં ત્રણ વખત દેવવંદન કરતા અને ચાથું દેવવંદન દહેરાસરજીમાં કરતાં. દરેક તપમાં પણ પ્રાયઃ ત્રિકાલ દેવવદન કરવાનુ હાય છે. પૂ. ગચ્છાધિપતિ દેવેન્દ્રસાગર સૂરિજી મ. સા. ના પરવારમાં પૂ. નરેશસાગરજી, પૂ. નેમસાગરજી, પૂ. ન’દિવર્ધ્યાનસાગરજી વિ. ત્રિકાલ દેવવંદન કરતાં, પૂ. જીનરત્નસાગરજી પણ ત્રિકાલ દેવવદન કરે છે. એક વખત દેવવંદન કરનારા તે ઘણા સાધુ-સાધ્વીઓ છે. દુ:ખની વાત એ છે કે ગમે તે કારણે મેટા ભાગના પાસે સ્તવનને સ્ટોક ઘણા હોય છે. પરતુ ચૈત્યવંદન ના નહી.. એક કારણ કદાચ એ હોઈ શકે કે સ્તવનેના ઘણા સંગ્રહ બહાર પડેલા છે પરંતુ ચૈત્વવંદ્યનના એકે નહી’. પ્રસ્તુત ચૈત્વવદન સ’ગ્રહના પહેલા હિન્દી લીપીમાં ત્રણ પુસ્તકા બહાર પાડેલ. ત્યારબાદ ભાવના હતી કે મંદિરમાગી શ્વેતામ્બરાના બધાજ ગચ્છના ચૈત્યવંદના સાથે અહાર પાડવા પરંતુ પ્રયત્નો છતાં તે પ્રમાણે પ્રાપ્તિ થઈ નહી. આ સંગ્રહમાં લગભગ ૭૭૫ જેટલા ચૈત્યવ`દના ભેગા કરેલ છે. વિવિધ તપેાના ભાગ્યે જ પ્રાપ્ત થતા ચૈત્યવદના મૂકેલા છે, જે જેમ મલ્યા તેમ મૂક્યા છે તેથી શક્ય છે કે તેમાં કેટલીક ભૂલા હાય. પ્રીન્ટીંગની ભૂલ પણ રહી શકે તે ક્ષતવ્ય ગણી પરમાત્મ ભક્તિમાં પ્રસ્તુત ચૈત્યવંદન સંગ્રહને ઉપયાગ કરી પરમાત્મ ભાવને પ્રાપ્ત કરનારા અને તે ભાવના. સુનિ સુધ સાગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 362