Book Title: Buddhiprabha 1960 03 SrNo 05 Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat View full book textPage 2
________________ આવશ્યક માહિતી ૧ “બુદ્ધિપ્રભા” દર મહિનાની ૨૦ મી તારીખે પ્રગટ થાય છે. બને તેટલું ટુંકુ અને મુદાસર કાગળની એક બાજુ ફૂલસ્કેપ કાગળમાં રેખા અક્ષરે શુદ્ધ લખાણ મોકલી આપવું. * દર અકે જેન જગતના સમાચાર આપવામાં ભાવશે. વાર્ષિક લવાજમ તથા લેખ, સમાચાર વિ. મોકલવા માટે અને તે અંગેનો પત્ર વ્યવહાર નીચેના સરનામે કરે. બુદ્ધિપ્રભાની માલીકી ને તે અંગેની અન્ય માહિતી કર્મ નં. ૪ { જીઓ રૂલ નં. ૮) 1 પ્રકાશના સ્થળઃ ત્રણ દરવાજા ખંભાત ર પ્રકાશનની સામયિતા: માસિક ૩ મુદકનું નામ: શાંતિલાલ મગનલાલ ગાંધી રાષ્ટ્રીયતા: ભારતીય સરનામું વાળીવાડ, ખંભાત. ૪ પ્રકાશકનું નામ: હીંમતલાલ છોટાલાલ કે. રાષ્ટ્રીયતા: ભારતીય સરનામું: ત્રણ દરવાજા, ખંભાત, - તંત્રીઓનાં નામ: પંકિત છબિલદાસ કેશરી ચંદ રાષ્ટ્રીયતા ભારતીય સરનામું દાદાસાહેબની પોળ, ખંભાત ભૂકીકલાલ જીવાભાઈ કા. રાષ્ટ્રીયતા ભારતીય સરનામું ખારવા, ખંભાત કે માલિકનું નામ તથા બુદ્ધિપ્રભા સરનામું સરપણું મંડળ ત્રણ દરવાજા ખંભાત હું હિમતલાલ છોટાલાલ કાપડીયા આથી જાહેર કરું છું ઉપર દર્શાવેલી વિગતે મારી : અને માન્યતા મુજબ સાચી છે. હીંમતલાલ છાયાલાલ કાપડીયા . ૧૦-૧-', પ્રકાશક: બુદ્ધિપ્રભ બુદ્ધિપ્રભા કાર્યાલય /o. પંડિત છબીલદાસ કેરચંદ દાદા સાહેબની પોળ, ખંભાત. (W. R.) છુટા થયા છે. બુદ્ધિપ્રભા' ના આરંભથી પ્રેરક તરીકે રહેલા મુનિશ્રી કસ્તુરસાગરજીએ આ સંસ્થામાંથી | રાજીનામું આપેલ જે આ પત્રના સંસ્થાપક પર મોકલતા તેઓશ્રીએ મંજુર કરેલ છે. તેની સૌ |ોંધ લે. -વ્યવસ્થાપક | - વિષય દર્શન ન. વિજય બક પેજ નં. 0 1 વિષયની ઈચ્છા એ દુઃખનું મૂળ એ. આચાર્યશ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી ૨ સમયને નાદ .. શ્રી મેહનલાલ દીપચંદ શેકસી ૩ સાહિત્ય સરિતા .. શ્રી ભેગીન ભરવાડા ૪ સાધર્મિક સેવા માટે શ્રીમતેને પુકાર (કાવ્ય) ... શ્રી ગણેશભાઈ પરમાર તે ૫ નવકારને મહિમા અને કુલ કુમારી પ્રશ્ના ૬ ઊંડા અંધારેથી શ્રી ગુણવંત શાહ ૭ વિધુતવાણી ... શ્રી નટવ લાલ શાહ ૮ પ્રભુ નયા ગાના પાર (કાવ્ય) શ્રી કીર્તિકુમાર શાહ ૯ જુની-નવી શાયરી શ્રી ભેગીલાલ ભરવાડ (તરંગી) ૧૦ શાસન સમાચારPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10