Book Title: Bruhat Sangrahani Yantroddhar
Author(s): Jinshasan Aradhana Trust
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 53
________________ સર્વ અત્યંતર માંડલે ઉદય પામતે સૂર્ય જેટલા ક્ષેત્રમાં ઉપલભ્યમાન થાય તે ક્ષેત્રનું પરિમાણ કહે છે -કર્કટસંક્રાંતિના પ્રારંભમાં ઉદય કાળે સૂર્યને મનુષ્ય ૪૭૨૬૩ જન અને એક એજનના ૪ ભાગ એટલા દૂર રહેલાને જોઈ શકે છે. અસ્ત સમયે પણ તેટલા જ જન દૂર રહેલાને જોઈ શકે છે. વિમાનનું પ્રમાણ માપવા માટે કલ્પના કરેલી દેવાની ગતિનું યંત્ર. ૪૧ મું. ઉપર જણાવ્યા પ્રમાણે સૂર્યને જોઈ શકવાના એજનને બમણું કરતાં ૯૪પર૬૩ એજન થાય. છે. ૯૪પર૬૩ ને ૩ વડે ગુણતાં | ચંડાગતિવાળા | દેવાનું પગલું . ૨૮૩૫૮૦ ભાગ થાયચંડાગતિવડે વિમાનને વિષ્ફભ માપ છે. ૯૪૫૨૬૩ ને ૫ વડે ગુણતા | ચપળાગતિવાળા | દેવનું પગલું છે. ૪૦૨૬૩૩ ભાગ થાયચપળાગતિવડે વિમાનને આયામ માપવો છે. ઉપર ૬૨ ને ૭ વડે ગુણતાં | જવનાગતિવાળા | દેવનું પગલું | . ૬૬૧૬૮૬૪ ભાગ થાય જવનાગતિવડે વિમાનની આત્યંતર પરિધિ માપવી છે. ૯૪પર૬ને ૯ વડે ગુણતાં | ગાગતિવાળા | દેવનું પગલું . ૮૫૦૭૪૦૨ ભાગ થાય વેગાગતિવડે વિમાનની બાહ્ય પરિધિ (8) માપવી ઉપર જણાવ્યા પ્રમાણે ચારે પ્રકારની ગતિવડે ચાલનારા ચારે દેવે એકી સાથે વિધ્વંભાદિનું પરિમાણ મુકરર કરવા, માટે ચંડાદિ ગતિવડે પિતાના ત્રણ, પાંચ, સાત અને નવ ગુણા પગલાવડે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અવિચ્છિન્ન છ માસ સુધી ચાલે તે પણ તે વિમાનના વિષ્કભાદિને પાર પામી શકે નહીં, કારણ કે ગતિના જન સંખ્યાતા થાય અને વિમાનના આયામ વિકૅમાદિ અસંખ્યાતા એજનના છે.

Loading...

Page Navigation
1 ... 51 52 53 54