________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
A. ૧૦૦
ભેદજ્ઞાન-ભજનાવલી આધ્યાત્મિક ભજન-૪૫ જાણવાના લોભમાં આ સઘળો સંસાર છે. જાણવાના લોભમાં આ સઘળો સંસાર છે. પરથી જુદો એ કાંઈ કહેવાની વાત છે?
કર્મથી જુદો, કર્મ પુદ્ગલની જાત છે, શ્રદ્ધાનાં જોરમાં આ ઉઠતો રણકાર છે....
કે જાણવાના.. પુત્ર પત્નિ મારા, દિલ્હી હજુ દૂર છે,
રાગ દ્વેષ મારાં દિલ્હી હજુ દૂર છે. એક સમયની પર્યાયમાં આખો આ સંસાર છે...
કે જાણવાના.. રાગ રાતળ, અરે! અડે નહિં આત્મને,
જ્ઞાન જાણવા સિવાય બોલો બીજું શું કરે ? શું જણાયુ જ્ઞાનમાં આ એનો વિસ્તાર છે...
કે જાણવાના..... શય ઝલકે જ્ઞાનમાં તેથી ય એ કહેવાય છે, શેયને તો જાણતાં આ જ્ઞાન જ જણાય છે,
જ્ઞયને તો જાણતાં આ જ્ઞાયક જ જણાય છે, પરને પ્રકાશતું એ વ્યવહારની વાત છે.....
કે જાણવાના.... જાણનાર જણાય તો તો સૌ નો બેડો પાર છે. જ્ઞાયકનો ડંકો એ સમયનો સાર છે,
આત્મા જણાય સાચું, બાકીનો વ્યવહાર છે, એક જ જણાય સાચું, બાકીનો વિસ્તાર છે કે જાણવાના મોક્ષ નથી થાતો જીવને મોક્ષ સમજાય છે, અંતરે પડયું હતું એ બહાર આવી જાય છે.
હું પરિણમતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com