Book Title: Bhedgyan Bhavanjali
Author(s): Amitaben Jain
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 209
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૬ ભેદજ્ઞાન-ભજનાવલી mયાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. જ્ઞાનાકાર જ્ઞાન ઈ તો જ્ઞાયક જ્ઞાયક છે જ્ઞાન તો જ્ઞાન બસ જ્ઞાનાકાર જ્ઞાયક રે ગાયક ગામના......... લોકાલોક જ્ઞય એ તો અસદ્દભૂતની વાત છે જ્ઞાન-શયનો ભેદ સદભૂતની જાત છે. જ્ઞાતા-જ્ઞાન-શય અભેદ નિશ્ચય રે જ્ઞાયક ગામના.. કાન-લાલ” ના જ્ઞાન કલ્લોલ વક્શનમાં પાકે જીવોના કાળ સ્વયં પર્યાયમાં નાચો રે જુમો હવે ગાઓ રે જ્ઞાયક મેં શાયક ગામના....... અમે રે શુદ્ધ સદા રે.... જ્ઞાયક ગામના. આધ્યાત્મિક ભજન-૧૪૦ આવો આવો કુન્દ-કુન્દ રાજા મારે રે આંગણિયે આવો કુન્દ મુનિ મહારાજા મારે રે મંદિરિયે આવો કુન્દ કુન્દ આનંદધારી મારી રે ઝુંપડીયે મારે રે આંગણિયે રાજા-ર મારે રે મંદિરિયે આવો આવો કુન્દ-કુન્દ રાજા..... આનંદ રસમય ધોધ વહાવે આતમ રસ પિવરાવે..... (૨) સુખનિધિ સતના રસરંગ લાવે....લાવે (૨) અનુભવ ભાવ ભિંજાવે. આવો આવો કુન્દ-કુન્દ રાજા....... પ્રમત્ત અપ્રમત્ત રહિતના પાઠ પ્રભુ તે પ્રકાશીયો... (૨) ભેદનો કોઈ પાર નથી. અભેદનો કોઈ વિસ્તાર નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 207 208 209 210