Book Title: Bhakti Rasa Jharana Part 1
Author(s): Abhaysagar
Publisher: Prachin Shrutrakshak Samiti Kapadwanj
View full book text
________________
ઝરણાં સ્તવન ચોવીશી
૭૮૧ સમતા ભરી તુજ સુરત નીકી, દેખતરી હિત જાગે લગન લગી અટક રહે અહનિશિ,
અલિ જય કમલપરાગે મેરે) (૨) એતી નિવાજસન કરત મેં રાજી, તુમ ગુન એક વિભાગે કહે અમૃત ઈતને હી દીજે,
કછુઆ ન ચાહું આગે–મેરો. (૩)
(૭૩૨) (૩૧-૧૨) શ્રી વાસુપૂજ્ય–-જિન સ્તવન
(રાગ-કાફી) એસો નહિ કોઈ ત્રિભુવનમેં, સબ દેવનમેં–એસ જાકે જનમ સમયે અમરી, આઈ છપ્પન દિશિયકુમરી, નિજ નિજ કૃત કરે પ્રભુ લાઈ કેલીસદનમેં–એસ. (૧) ચોસઠ હરી આએ, પ્રભુ લે મેરૂશિખર ઠાએ કરી જનમોત્સવ ભક્તિ બનાવે, પાંડુક બનમેં–એસ. (૨) તજી ઘર આશ્રમ સંજમ ઠાએ, ક્ષપક શ્રેણિ ચઢી કેવલ પાયે છદમે ધર્મકથા કહે આયે, સમવસરનમેં–એસ. (૩) દેખે માત જયાકે હોનાર, લાલમણિ તન સેહજ સના સુર નરપતિ સબ શીશ, નામાએ જાકે મનમેં એસે. (૪)
ખભંજન જનરંજન દેવા, પાઉં ભવ ભવ ઈતની સેવા કહે અમૃત મુજ ખલે સાથે, તેરી શરનમેં.—એસો(પ)
૧ બક્ષીસ ૨ પુત્ર ૩ સુંદર
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org
Page Navigation
1 ... 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806