Book Title: Bhagwati Sutra Part 06 Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti View full book textPage 9
________________ ૧૩ સંમય માત્રના પ્રમાદ કરવા ઠીક ન લાગ્યા, તેથી શ્રી અરિહંત ભગવંતા તથા શ્રી સિદ્ધ ભગવંતાની સાક્ષીએ મારા ગુરુ મહારાજ સમક્ષ પ્રત્રોના પાઠ ભણીને મારા આત્માના કલ્યાણ માટે દીક્ષા અંગીકાર કરી છે. સમાજને ખાટા ખ્યાલ ન આવે કે મારી દીક્ષા ક્ષણિક જુસ્સાથી અગર ગેરસમજથી થઇ છે તેથી તથા સમાજમાં જૈનશાસનની પ્રભાવના થાય તે હેતુથી મારે મારે વૃતાંત પ્રગટ કરવા ઉચિત છે. ઉત્તરાધ્યયનજી સૂત્રના ૧૯ મા અધ્યયન પરથી મને લાગ્યુ કે મનુષ્ય જીવનનુ ખરૂ કન્ય મેાક્ષફળ આપનારી દીક્ષા જ છે. છેવટ સુધી મે મારા ખાપુજી પાસે દીક્ષા માટે આજ્ઞા માગી અને તે વખતે પણ પહેલાની જેમ વાત ઉડાવી દીધી અને અનત ઉપકારી એવા મારા આપુજી સમક્ષ હું તેમને કડક ભાષામા પણ કહી શકતા ન હતા અને ખીજી માજુથી મને થયું કે આયુષ્ય અશાશ્વત છે અને આવા ઉત્તમ કા માટે જરાપણુ પ્રમાદ કરવા ઉચિત નથી. તેથી મે` વિચારીને આ પગલું ભર્યુ છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે, શ્રી વીરપ્રભુ મહાવીર સ્વામીના સકળ સંઘ મારા આ કાર્યને અનુમેદશે જ તથાસ્તુ tr ,, રાજકોટમાં શ્રી વિનાદકુમારના ગયા પછી પાછળથી ખખર પડી કે વિનેદકુમાર કેમ દેખાતા નથી એટલે તપાસ થવા માંડી ગામમા કયાંય પત્તો ન લાગ્યું એટલે મહારગામ તા કર્યાં કયાંયથી પણ સંતાષકારક સમાચાર સાંપડયા નહીં. અર્થાત્ પત્તો મળ્યે જ નહી. આમ વિમાસણના પરિણામે પિતાશ્રીને બે મહિના પહેલાંની એક વાતની યાદી આવી. તે એ હતી કે તે વખતે શ્રી વિનેદકુમારે આજ્ઞા માગેલી કે બાપુજી ! આપની આજ્ઞા હાય તે આ ચાતુર્માંસ ખીચન ( રાજસ્થાન ) જાઉં કારણ કે ખીચનમાં પૂ ગુરુમહારાજ શ્રી સમથૅમલજી મહારાજ કે જેએ સિદ્ધાંત વિશારદ છે અને અનેકાંતવાદના પૂરા જાણકાર છે, તેઓ ત્યાં બિરાજમાન છે જેએશ્રી પાસે શાસ્ત્રાભ્યાસ કરવા માટે પૂ શ્રી લાલચંદજી મહારાજ આદિ ઠાણા ૪ જવાના છે તે મારી ઇચ્છા પણ ત્યા તેમની પાસે જવાની છે. આ વાતચીતનું સ્મરણ પિતાશ્રીને આવવા સાથે તેએએ ૫. પૂર્ણચંદ્રજી દકને પેાતાની પાસે ખેાલાવ્યા અને વિનેાકુમાર માટેની પેાતાની ચિંતા વ્યક્ત કરી. પંડિતનું આ વાતને સમર્થાંન ન મળ્યુ. તેએશ્રાએ જણાવ્યુ` કે થાડા સમય પૂર્વ વિનાદકુમારે મારી પાસે જાણવા માગ્યું હતુ કે, ખીચનમાં કેવા પ્રકારનીPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 811