Book Title: Bhagwati Sutra Part 05
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 7
________________ શાહિદ ધર્મના ચાર પ્રકાર જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ આ ચારમાં જ્ઞાનને પ્રથમ પંકિતએ મુકવાથી જ જ્ઞાનનું મહત્વ સાબિત થઈ જાય છે. જ્ઞાન એ પ્રકાશ છે. જ્ઞાન સમાન અન્ય કેઈ પવિત્ર વસ્તુ નથી. એટલા માટે..............! જ્ઞાનની પ્રાપ્તિ અર્થે જિનાગમનું સ્વાધ્યાય, મનન...અને ચિંતન કરવું એ ભાવિ આત્માઓનું મુખ્ય કર્તવ્ય છે. જ્ઞાન વગર દર્શન, ચારિત્ર અને ત૫ એ લૂખાં દેખાય છે. અધર્મ, અનીતિ, અનાચાર અને સ્વાર્થપરાયણતાનું જ્યાં સામ્રાજ્ય પ્રવતી રહેલું છે. ધર્મપરાયણતા અને માનવતાને વંસ થઈ રહ્યો છે અને જીવનમાં ઠેરઠેર ઉદાસીનતા અને સંકુચિતતા દષ્ટિગેચર થઈ રહ્યાં છેએવા આ આધુનિક અધિકારમય જગતમાં ચિત્તની શાંતિ અને એકાગ્રતાની પ્રાપ્તિ કરાવે તેવા જ્ઞાનની જરૂર છે. - અને તેવા જ્ઞાનને ખજાને – પૂજ્ય આચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજશ્રીનાં અનુવાદ થયેલાં– જિનાગમ શાસ્ત્રો મળી શકે છે. શ્રી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ–રાજકેટ. ૯ પિઝિોિ િોિોિઝિહૈિ કોરિકોને જો જોકોશિકાગો

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 880