________________
શાહિદ
ધર્મના ચાર પ્રકાર જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ
આ ચારમાં જ્ઞાનને પ્રથમ પંકિતએ મુકવાથી જ જ્ઞાનનું મહત્વ સાબિત થઈ જાય છે. જ્ઞાન એ પ્રકાશ છે. જ્ઞાન સમાન
અન્ય કેઈ પવિત્ર વસ્તુ નથી. એટલા માટે..............! જ્ઞાનની પ્રાપ્તિ અર્થે જિનાગમનું સ્વાધ્યાય, મનન...અને ચિંતન કરવું એ ભાવિ
આત્માઓનું મુખ્ય કર્તવ્ય છે. જ્ઞાન વગર
દર્શન, ચારિત્ર અને ત૫
એ લૂખાં દેખાય છે. અધર્મ, અનીતિ, અનાચાર અને સ્વાર્થપરાયણતાનું જ્યાં સામ્રાજ્ય પ્રવતી રહેલું છે. ધર્મપરાયણતા અને માનવતાને વંસ થઈ રહ્યો છે અને જીવનમાં ઠેરઠેર ઉદાસીનતા અને સંકુચિતતા દષ્ટિગેચર
થઈ રહ્યાં છેએવા આ આધુનિક અધિકારમય જગતમાં ચિત્તની શાંતિ અને એકાગ્રતાની પ્રાપ્તિ કરાવે તેવા જ્ઞાનની જરૂર છે.
- અને તેવા જ્ઞાનને ખજાને – પૂજ્ય આચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજશ્રીનાં અનુવાદ થયેલાં–
જિનાગમ શાસ્ત્રો મળી શકે છે. શ્રી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ–રાજકેટ. ૯
પિઝિોિ િોિોિઝિહૈિ
કોરિકોને જો જોકોશિકાગો