________________
વીરના વીર પુત્રોને વિનંતી
- લક્ષમી અને સરસ્વતી એ બંને દેવીઓ પૂજનીય છે અને એ બનેની આપણને આવશ્યકતા છે
જ તે બનેમાં અદર અંદર આડવેર છે જ્યાં સરસ્વતીના દર્શન થતાં હોય ત્યાંથી લક્ષ્મીજી રિસાયેલાં હોય છે.
અને
લક્ષ્મીન દો મોટે ભાગે સરસ્વતીથી દૂર રહેતા હોય છે આ સામાન્ય નિયમ જોવામાં આવે છે
પરતું . જ્યારે આપની પાસે લક્ષ્મી અને સરસ્વતી અને સપને આપની સેવા
કરી રહેલ છે ત્યારે જાણવું કે - આપના પૂર્વના પુણ્યનો ઉદય અને
વર્તમાન પુરુષાર્થનું આ ફળ છે -
, હવે આપ આવા સાનુકૂળ સંજોગોમાં સમાજ ઉત્કર્ષના ભવ્ય કાર્યમાં વધુ ને વધું ભેગ આપશે, એવી અમને
ખાત્રી છે, આગદ્ધારક પૂજ્યશ્રી ઘાસીલાલજી મ. શ્રીએ જૈન સમાજના ઉત્થાન કાર્ય માટે “શાસ્ત્રોદ્ધાર” નું જે ભગીરથ કાર્ય ઉઠાવેલ છે અને તે કાર્યને શાસ્ત્રોદ્ધાર સમિતિ મૂર્તરૂપ આપી રહી છે તેમાં આપના પૂર્ણ સહકારની આશા રાખવી એ શુ અસ્થાને છે? - આદ્ય સંરબી તરીકે સમિતિમાં આપનું મુબારક નામ નોંધાવવા માટે રૂા. પ૦૦૧ નો
ડ્રાફ મોકલી આપવા વિનતી છે. શ્રી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ–રાજકેટ.
Rપરોકો