Book Title: Bhagwan Mahavirna 26 Bhav Author(s): Vijaydharmsuri Publisher: Muktikamal Jain Mohan Granthmala View full book textPage 8
________________ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ઘાટકોપર મુંબઈ { આભાર દર્શન સંઘાણી એસ્ટેટ સાયનાથનગર ઘાટકોપર જેન સંઘ ઉપર પરમપૂજ્ય યુગદિવાકર આચાર્ય શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજને અસાધારણ ઉપકાર છે. સંઘાણ એસ્ટેટમાં જૈન મંદિર, ઉપાશ્રય આદિ જે કાંઈ છે તે બધું તેઓશ્રીની જ પરમ કૃપાનું ફળ છે. સંઘાણ વામનમાંથી વિરાડુ બન્યું હોય તે તે પૂજ્યપાદ ગુરુદેવના સાથ સહકારને આભારી છે. પણ સાથે સાથે નિવિવાદ પણે કહેવું જોઈએ કે આ વિરાટ વૃક્ષનાં બીજ વાવનાર જે કઈ મુનિરાજ હોય તે પૂજ્ય આચાર્ય શ્રી યશોદેવસૂરિજી મહારાજના સેવાભાવી, જૈન પંચાંગના સંપાદક, વિનીત શિષ્ય પૂજ્ય પન્યાસ મુનિશ્રી વાચસ્પતિવિજયજી કે જેમણે પાંચ પાંચ વરસ સુધી પર્યુષણ પર્વની આરાધનાઓ કરાવી સંઘમાં જાગૃતિ આણી હતી તેઓ છે. - સંઘાણી–સાયનાથનગરના ધર્મશ્રદ્ધાળુ ભક્તિવંત શ્રી સંઘે, પૂ. ગુરુદેવના ઉપકારનું રૂણ અદા કરવા પૂ. આચાર્ય શ્રી વિજ્ય થશે દેવસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી આ પુસ્તક છાપવા માટે ઉત્તમ આર્થિક સહકાર આપે છે તે બદલ અમે તેઓને ભારોભાર આભાર માનીએ છીએ. અને પૂજ્ય ગુરુદેવના અન્ય પ્રકાશનેના પ્રસંગમાં યોગ્ય સહકાર આપતા રહેશે તેવી નમ્ર વિનંતિ કરીએ છીએ. -પ્રકાશકેPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 456