Book Title: Bhadrankarvijayjigani
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 1
________________ શ્રમણભગવા આકૃતિથી અનોખા પ્રકૃતિથી પ્રભાવશાળી કૃતિથી કામણગારા : એક એકથી અધિકી અડતાના અવતાર : આ યુગના યાગી : પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર જૈનજગતમાં ‘પન્યાસજી મહારાજ'ના લાડીલા સ`એધનથી જાણીતા માનીતા બનેલા શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર પેાતાનાં કાર્યોં દ્વારા એક શમાંચક ઇતિહાસના સર્જક છે. સ ૧૯૫૯ થી ૨૦૩૬ સુધીના ૭૭ વર્ષના સમયગાળામાં કાળસાગરને કિનારે પેાતાનાં ચચિહ્નો અકિત કરી જનાર ૫. પૂ. પ'ન્યાસજી મહારાજ અનેક રીતે અનેાખા નહી, અજોડ અને અનન્ય પણ છે. જૈનસધમાં છેલ્લી પાંચ-છ સદી દરમિયાન જે ઇતિહાસ લખાયે તેમાં પૂજ્યશ્રીનું પ્રદાન એક નવી જ ક્ષિતિજના ઉદ્ઘાટન સમું હતું. નમસ્કાર મહામ ંત્ર તે ઘરે-ઘરે અને જીજ્ઞે--જીભે ગવાતે મંત્ર હતા; પરંતુ તેના મહિમાનું ક્ષેત્ર જોઈ એ તેવુ પ્રસિદ્ધ ન હતુ. એ ક્ષેત્ર પર ચિંતન-મનન કરીને, એ માધિરાજના મહિમાનું વિરાટ ગાન ગુંજતુ' કરવામાં પૂજ્યશ્રીએ પોતાનાં જીવન અને કવન દ્વારા કાર્ય કર્યું' તે અજોડ છે. એ જ રીતે, મૈત્રીભર્યા વાતાવરણને સ્થાપવા માટે તેઓશ્રીએ સતત પુરુષાર્થ કર્યાં તે પણ અજોડ હતા. પૂજ્યશ્રી પેાતાની શાંત આકૃતિ-પ્રકૃતિ દ્વારા એક · અજાતશત્રુ' તરીકે પ્રતિષ્ઠા પામ્યા હતા. તેમ છતાં, આવશ્યકતા પ્રમાણે ખંડન-મંડનની પ્રવૃત્તિને પણ આવકારતા હતા. પૂજ્યશ્રીના પરિચયમાં જ પ્રશાંતિના પરિમલની લહેર આવતી. ગમે તેવેશ બળ્યુઝન્થેટ માનવી તેમની મૌન મુખમુદ્રા જોઈને જ હિમ સમી હંડક અનુભવતા. પૂજ્યશ્રીની સ્વસ્થ, શાંત એલચાલની રીત એ શાંતિમાં ઉમેરે કરતી અને સામેની વ્યક્તિ પ્રસન્ન થઈ ઊહતી, તેમ છતાં, તેઓશ્રી કથાના કોલાહલથી, પ્રતિષ્ઠાના પ્લેટફોથી અને નામનાની હૂંસાતુ ંસીથી સદાય દૂર રહેતા. • જમ્મુ મણે નવકાર, સંસારે। તસક કુણુજી ’ એ તેઓશ્રીનેા જીવનમંત્ર હતો. ‘ખમું છું.” અને ‘નમું છું' એ એ તેઓશ્રીના વિષયેા હતા. ‘ ખમવું” તે નમ્રતાનું પ્રતીક અને નમવું તે પ્રભુભક્તિનુ પ્રતીક છે એમ તેઓશ્રી માનતા અને મનાવતા. 6 ૪૦૭ જીવનમાં સયમ અને સરસ્વતીની સુવાસને પ્રસરાવનારા અને મૃત્યુને ‘ વ્યાધિમાં સમાધિ ” રૂપે નિહાળનારા પન્યાસજી મહારાજ સ. ૧૯૫૯ના માગશર સુદ ત્રીજે પાટણની ધર્માંધરા પર જન્મ્યા. ભાવિ લક્ષણને અનુરૂપ ભગવાનદાસ નામાભિધાન પામ્યા. પિતા હાલાભાઇની કમભૂમિ મુંબઈ હોવાથી ભગવાનદાસના ઘણાખરે ઉછેર મુંબઈમાં જ થયા. સેળ વર્ષે મેટ્રિક થયા. ધાર્મિ ક અભ્યાસ પણ વધતા જતા હતા. છત્તરમાં વૈરાગ્યના કુર ફૂટવા માંડચા હતા. છતાં અનિચ્છાએ લગ્નગ્રંથિથી જોડાયા. સ. ૧૯૮૫માં સકલાગમ રહેચવેદી પૂ. આ. શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજ સરિવાર મુંબઈ પધાર્યા. મુનિશ્રી રામવિજયજી મહારાજની જોશીલી વાણી ભગવાનદાસના હૃદયને હલાવી ગઈ. દિનપ્રતિદિન અસર ઘેરી બનતી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2