Book Title: Avashyak Muktavali
Author(s): Mahimavijay
Publisher: Kantilal Raichandbhai Mehta Sanand

View full book text
Previous | Next

Page 676
________________ સૂતક સંબંધી ખુલાસા अत्रोत्तरम् - अत्र यद् गृहे पुत्रपुत्रीप्रसवो जातो भवति तद् गृहपानीयेन देवपूजा न शुध्यति इति अक्षराणि शास्त्रे ज्ञातानि न सन्ति इति तथा तद् गृहे विहरणाश्रित्य यस्मिन्देशे यो लोकव्यवहारः तदनुसारेण यतिभिः कर्तव्यं दश दिन निर्बधस्तु शास्त्रे ज्ञातो नास्ति इति. 9 અ—જેમના ઘરમાં પુત્ર પુત્રીને જન્મ થયા ડ્રાય, તે ઘરના મનુષ્ય ખરતરગચ્છમાં પોતાના ઘરના પાણીથી દેવપૂજા કરતા નથી. તેમના સાધુએ પણ તે ધરમાં દશ દિવસ સુધી વહેારવા જતા નથી. તે અક્ષરા કયાં છે? અને આ સબધી આપણા પક્ષમાં કયા વિધિ છે? એ પ્રશ્નઃ જવામ : ૫૫ ઃ અર્થ—અહીંયા જેના ઘરમાં પુત્ર પુત્રીનેા જન્મ થયા હોય તેના ઘરના પાણીથી દેવપૂજા શુદ્ધ થતી નથી. એવા અક્ષરા શાસ્ત્રમાં જાણવામાં આવ્યા નથી, તથા તેના ધરમાં વહેરવા સબંધી જે દેશમાં જેવા લાકવ્યવહાર દ્વાય તે અનુસાર સાધુઓએ કરવુ. દશ દિવસને આગ્રહ શાસ્ત્રમાં જાણ્યા નથી. સેનપ્રશ્નમાં ખીજા ઉલ્લાસમાં પૂ. વિજયસેનસૂરીશ્વરજી મહારાજ પણ જણાવે છે કે प्रसूतापत्या स्त्री कटुमतीनां मासं यावन संघट्टयति कस्यापि च न करोति रन्धनक्रियां आत्मीयानां तु दश दिनकं यावत् સત જિ उत्तरम् - प्रसूतापत्या स्त्रीसंघट्टनादि दश दिनानि न करोति इति लोकरितिस्तत्रापि देशविशेषे क्वचिम्म्यूनाधिकत्वमपि । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 674 675 676 677 678