Book Title: Atmanand Stavanavali Author(s): Vijayanandsuri Publisher: Vijayanandsuri Smarak Trust Ahmedabad View full book textPage 8
________________ હોય છે. લોકપ્રિય થયેલી આ મુજબની પદ્ધતિને લાભ લઈ તે પરોપકારી પુરુષોએ સંસ્કૃતપ્રાકૃતાદિ ભાષાનાં ગહન ગ્રન્થ ન હમજનારાઓ માટે તા - જ્ઞાન જેવા ઉપયોગી વિષયને લોકભાષાઓમાં સરલ રીતે ગુંઠા હોય છે. પ્રસ્તુત આત્માનન્દ સ્તવનાવલિમાં એવાં જ સ્તવનો, સજઝા અને પદોને સંગ્રહ છે. આના કત, પૂજયપાદ પાંચાલદેશધારક ન્યાયામેનિધિ જૈનાચાર્ય શ્રીમદિયાનન્દસૂરીશ્વરજી (શ્રી આત્મારામજી) મહારાજા છે. બહ્મક્ષત્રિય કરવંશમાં જન્મ લઈને તેઓ શ્રીમદે કરેલી જૈનશાસનની સેવા અજોડ છે. એમના જીવન અને કવન વિષે ઘણું લખાઈ ગયું છે અને હજી ઘણું લખવું બાકી રહે છે, પરંતુ આ લઘુકાય પુરિતકાનું કલેવર વધારવું. યોગ્ય નથી. વિ. સં. ૧૯૫ર જેઠ સુદ સાતમની રાતે તેઓPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 185