Book Title: Atmanand Stavanavali
Author(s): Vijayanandsuri
Publisher: Vijayanandsuri Smarak Trust Ahmedabad
View full book text
________________
૧૪૨
સાતમી આશ્રવ ભાવના
( રાગ ઠુમરી ભેરવી ) આશ્રવ અતિ દુખદાનારે ચેતન આશ્રવ. આંચલી. મન વચ કાયા કે વ્યાપારે યોગ કહી મુખ માનારે, કર્મ શુભાશુભ છવકાં આવે આશ્રવ જિનમત ગાનારે. આશ્રવ. ૧ મૈગ્યાદિ ભાવના વાસિત મન પુન્યાશ્રવ સુખ દાનારે, વિષય કષાયે પીડિત ચેતન પાપે પીંડ ભરાનારે. આAવ. ૨ જિન આગમ અનુસારી વચને, પુન્યાનુબંધી પુનાનારે, મિથ્યા મત વચને કરી આવે, પાપાશ્રવ દુખ થાનારે. આશ્રવ. ૩ ગુતશરીર નેં પુન્ય સુહંકાર કરે જગવાસી સિયાના, હિંસક પકાયાકો જતુ જગ મેં પાપ કરાનારે આશ્રવ ૪ ગ કષાય વિષય પરમાદા વિરતિ રહિતહિ
d

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185