Book Title: Atmanand Stavanavali
Author(s): Vijayanandsuri
Publisher: Vijayanandsuri Smarak Trust Ahmedabad
View full book text
________________
૧૫
૧૦
આત્મપદેશ પદ ( રાગ ગુજરી )
તેં તેરા રૂપક પાયા રે સુજ્ઞાની તેં તેરા આંચલી. સુગુરૂ સુદેવ સુધર્મ રસલીના, મિથ્યા મત છિટકાયા રે, સુજ્ઞાની. ૧ ધાર મહાવ્રત સમરસલીના, સમતિ ગુપ્તિ સુભાયા રે. સુજ્ઞાની ૨ ઇંદ્રિય મન ચચલ વશ કીને, જાયા મદન કરાયા રે. ૨. સુજ્ઞાની. ૩ સ્યાદ્વાદઅમૃત રસ ભીને, ભૂલે નહિ ભૂલાયા રે. સુજ્ઞાની. ૪ નિકદ્ર વ્યવહા૨ે પંથ ચાલ્યે, દુય પ ંથ મિટા યારે. સુજ્ઞાની, ૫ અંતર નિશ્ચય બહિ વ હારે. વીરજીનંદ સુનાયારે. સુજ્ઞાની. ૬ આત્મા. નંદી અજર અમર તુ, સતચિત આનંદરાયારે સુજ્ઞાની. છ

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185