Book Title: Atmanand Prakash Pustak 062 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| પૃષ્ઠ •... ૧૩૯
અ નુ ક્રૂ મ ણ કા ક્રમ લેખ
લેખક ૧ જિનવાણી
•૦૦ ૧૦ •••• ૨ જ્ઞાની, અજ્ઞાની અને શુષ્કજ્ઞાનીની વાણીમાં
ભેદ.... જિજ્ઞાસુ ૩ જીવનનું સાચું મૂલ્ય
૪. પૂ શ્રી કેદારનાથજી ૪ અહં કાર
• સુંદરજી રૂગનાથ બારાઈ ૫ ધમને બહિષ્કાર
... મુનિકુમાર ભટ્ટ ૬ ધનનું સન્માન યાને રામદાસની જીવનકથા ... મુનિશ્રી પૃદ્મસાગર ૭ દુઃખી જગત
.. આ. શ્રી વિજયકસ્તૂરસૂરિ ૮ જૈન જગત
૧૪૦ ૧૪૧
૧૪૩ ૧૪૫ * ૪૭
૧૫ ૫
• ૧૫૫
સભાના વાષિક જ મ–ઉત્સવ આ સભાના ૬ ૯ મો વાર્ષિક ઉત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ તાલધ્વજ ગિરિ ઉપર જેઠ શુદિ આઠેમ તા. ૬ –૬–૧૯ ૬ ૫ રવિારના રોજ ઉજવવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી તાલ’વજ ગિરિ ઉપર સ્વ. શેઠ મુળચંદભાઈ નથુભાઈ તરફથી શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ભણાવવામાં આવી હતી.
? +1ઈ તરફથી મળેલ રકમના વ્યાજ તથા તેમનાં ધર્મપત્ની હેમકંવરબેને આપવાની રકમના વ્યાજ વડે સમાના સભ્યોનું સ્વામીવાત્સલ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ ઉપર ભાવનગર થી સભાસદ ભાઈબહેતા સારી સ ખ્યામાં પધાર્યા હતાં. સવ રના ચાપાણી નાસતા વગેરેનું ખર્ચ સભાના સભ્ય શેડ થી જેઠાલાલ મેરારજીભાઈ મહેતાએ આપી સ્વામીભક્તિનો લાભ લીધો હતો.
જૈન વિદ્યાર્થિની સ્કોલરશિપ ગુ જરાત અને મહાષ્ટ્ર એસ. એસ સી. બોર્ડ તરફથી છેલ્લા માર્ચ માસમાં લેવાયેલ એ સ. એસ. સી. ની પરીક્ષામાં સૌથી વિશેષ ગુણ પ્રાપ્ત કરનાર અને કૈલેજમાં આગળ અભ્યાસ કરનાર વેતામ્બર મૂર્તિપૂજક જૈન વિદ્યાર્થિનીને રૂપિયા અઢીસની ‘“ શ્રીમતી લીલાવતી ભોળાભાઇ મેહનલાલ ઝવેરી જૈન સ્કોલરશિપ ?આપવામાં આવશે. આ સ્કોલરશિપ એક વિદ્યાર્થિનીને આપવામાં આવે છે. આ માટેનું નિયત અરજીપત્રક શ્રી મહાવીર જૈન વિદ્યાલય, (ગેવાળીઆ ટેક રાડ, મુંબઈ-૨૬)ના કાર્યાલયેથી મળશે. અર 0. પત્રક સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૫ મી જુલાઇ છે.
આ સ +ાના નવા લાઈફ મેમર શેઠશ્રી ધીરુભાઈ ગુલાબચંદ કાપડિયા જે. પી. મુંબઈ
For Private And Personal Use Only

Page Navigation
1 ... 23 24 25 26