Book Title: Atmanand Prakash Pustak 062 Ank 07
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રીતે સાધક ત્યાંજ બેસી જાય. આગળ ચાલવાનું માંડી વાળે, જે રીતે સામાન્યજીવન ચાલતું હોય તે તે જીવતા રહે. (ર) યદિ વિશુદ્ધ ધર્મસેવાના ઉદેશ્યથી જ તે આ માર્ગે જવા માંગે છે. તા તેને એ પણ નિÖય કરી લેવા જોઇએ કે ભલે દુનિયા ન માને, પોતાની આત્મીય ગણાતી વ્યક્તિ પણ ન સમજવાના કારણે વિરોધ જ નહીં, ભયંકર વિધિ પણ કરે. તેય ક્રાઇપણ વ્યક્તિના ઉપર આન્તરિક દુર્ભાવના નાગદેશ, રાખતાં સમભાવથી ધીર, ગંભીર રીતે તે પેાતાના નિશ્ચિંત લક્ષ્ય તરફ આગળ વધતા જ જશે (૩) સાથે એટલુ' સમજી લેવુ' જોઅે કે દેહના નિર્વાહને માટે તેને માત્ર થોડુ'ક અન્ન તથા વસ્ત્રનીજ આવશ્યકતા છે અને તે પ્રકૃતિ દ્વારા ગમે ત્યાંથી, ગમે તે રીતે પૂરા પડશે જ. તે નિશ્ચિત છે. (૪) ધર્મની જે રીતે તે સેવા કરવા માંગે છે તેને અનુરૂપ જ્ઞાન, વકતૃત્વ, લેખન આદિ ગુણે પણ તેનામાં હોવા જોઇએ, જો તે ગુણીની કમી હોય તો તેને યથા શકય પૂર્ણ કરી લેવા જોઇએ. ઉપરની વાતા અત્યત પુરૂષાર્થી વ્યક્તિએાના માટેની છે, બાકી સાધારણ રીતે તેા શ્રી જૈન સંધે વર્તમાનકાળમાં ઉચિત રીતે વિશ્વમાં ધર્મ પ્રચારનુ કાર્ય સારી રીતે ચાલે એટલા માટે કંઇક વિચારવુ. જ જોઈએ, તેને માટે ક્રાઇ વ્યવસ્થિત કાર્યક્રમ પણ પણ મનાવવા જોઇએ. એમ થશે તે। શ્રી સંધની પાસે આશાભર્યાં જે અનેક સાધુ, સાધ્વીએ તથા આ રત્ના છે. તેની શક્તિઓના કઈક રચનાત્મક કા માં ઉપયાગ થશે કે જે શક્તિએ અત્યાર સુધી ચાર દિવાલોમાં બંધ રહેવાના કારણે બેકાર જઇ રહી હતી અથવા પ્રવૃત્તિ માટેનુ કાઇ વિસ્તૃત ક્ષેત્ર સંયુક્ત ન હોવાના કારણે અંદર અંદર કલક, કંકાસ, ખેંચાતાણી, પક્ષા પક્ષી આદિના દ્વારા સમાજને જ શુકશાન કરી રહી હતી. મારી તે। શ્રીસંધના ચરણોમાં અત્યંત નમ્રભાવે પ્રાર્થના છે કે શ્રીસ`ધના અત્યની મહત્ત્વના આ પ્રશ્ન પર કંઇક ઉપયાગી વિચાર કરે અને પોતાનાં જ અનેક આશાભર્યો રત્નેને પોતાના જ અર્થાત્ શ્રીંસ ધ તથા ભગવાન મહાવીરને જ પ્રકાશ ફેલાવવા વિશ્વના પટપર અતિશીઘ્ર રવાના કરે. સમય ચાલ્યેા જાય છે. જે સમય જાય છે તે પાછે આવવાને નથી સમગ્ર સસાર નાસવંત છે. વિનશ્વર સંસારમાં મનુષ્યે જે કઈ સદ્ધર્મ તથા સત્પુરૂષાર્થ કર્યાં તે જ સફળ છે. આશા રાખીએ કે શ્રી જૈન સંધ પેાતાના આશાભર્યાં, અમૂલ્ય, મહાન સાધકો દ્વારા તે અવિચળ પુરૂષાર્થ ની ઉજ્જવળ જ્યાતિ ઓલમ્પક જ્યાતની જેમ તીવ્ર પ્રજ્વલિત કરશે. અને તેમાંથી નીકળેલી મહાન દિવ્યજ્યેાતાને વિશ્વમાં ભગવાન મહાવીરને અમૃતમય સંદેશ ફેલાવવા અંતરના આશીર્વાદપૂર્ણાંક વ્યવસ્થિત રીતે રવાના કરશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉજ્જ. ભવ્ય સ્નાત્ર મહાત્સવ શ્રી. બૃહદ્ મુંબઈ સ્નાત્ર મહામંડળના આશ્રય હેડળ મંગળવાર તા. ૧૩-૪-૬૫ ના સ્ટા. ટા. ૯-૩૦ વાગે શ્રી ગોડીજી મહારાજના ઉપાશ્રય હાલમાં પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે ભવ્ય સ્નાત્ર મહેસ્રવ પૂજ્યપાદ મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી ( ચિત્રભાનુ) મહારાજ સાહેબના સાનિધ્યમાં ભાઇબહેનેાની ચિક્કાર હાજરી વચ્ચે ઠાઠમાઠથી ઉજવવામાં આવ્યા હતા. મહામડળના પ્રમુખ શેઠ શ્રી. રમણલાલ દલસુખભાઈએ આ પ્રસંગે સ્નાત્રની મહત્તા અને પ્રભુના જન્મોત્સવ છપ્પન દિગ્ કુમારિએ તથા ચાસર્ડ ઈંદ્રો કેવી ભવ્ય રીતે ઉજવે છે તે સુંદર શૈલીમાં સમજાવ્યું હતું. આ રીતે બપારે બે વાગે શાસનદેવના જય જય કાર સાથે સ્નાત્ર મહાત્સવ પૂ થયે હતેા. એક નિવેદન For Private And Personal Use Only ... ૧૩૫

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22