Book Title: Ardhya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 175
________________ ૧૬૬ ૦ અર્થ ૩૪. કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ [[ “જૈન” : ૧૩-૯-૧૯૩૬ ] ૩૫. જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય વિચાર [સ્વતંત્ર પુસ્તિકા ] ૩૬. પુનઃ પંચાવન વર્ષે [ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈના વાર્તાસંગ્રહ અભિષેકની પ્રસ્તાવના ]. ૩૭. ગાંધીજી અને જૈનત્વ [ પ્રસ્થાન' : ગાંધીમણિમહોત્સવાંક : ૧૯૮૫] ૩૮. જૈન જન [ પ્રબુદ્ધ જીવન' : ૧-૧૧-૧૯૫૪] ૩૯. કલિકાલસર્વજ્ઞને અંજલિ [ જૈન : ૨૮-૧૧-૧૯૪૮]. ૪૦. વિજયધર્મસૂરિ અને શિક્ષણસંસ્થાઓ [“સમયધર્મ : વર્ષ ૧૬, અંક ૨૦] પરિશીલન (“દર્શન અને ચિંતનના ભાગ-૧ તથા રમાં છપાયેલ લેખો) ૧. વિદ્યાની ચાર ભૂમિકાઓ [ “બુદ્ધિપ્રકાશ' : જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૪૭]. ૨. નચિકેતા અને નવો અવતાર [‘નચિકેતા' : મે, ૧૯૫૩] ૩. હિન્દી સંસ્કૃતિ અને અહિંસા [શ્રી. ધર્માનન્દ કોસમ્મીજીના પુસ્તકની પ્રસ્તાવના ] ૪. “ગીતાધર્મનું પરિશીલન [ સંસ્કૃતિ' : એપ્રિલ, ૧૯૫૬ ] ૫. તથાગતની વિશિષ્ટતાનો મર્મ [‘અખંડ આનંદ : મે. ૧૯૫૬ ] ૬. બુદ્ધ અને ગોપા [ “અખંડ આનંદ' : જુલાઈ, ૧૯૫૪] ૭. સુગતનો મધ્યમમાર્ગ : શ્રદ્ધા ને મેધાનો સમન્વય | જન્મભૂમિ : ૨૪ મે, ૧૯૫૬ ] ૮. સિદ્ધાર્થપત્નીનો પુણ્યપ્રકોપ [‘ગૃહમાધુરી' : જુલાઈ, ૧૯૫૪ ] ૯. હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા [ પ્રબુદ્ધ જીવન’ : ૧૫ જૂન, ૧૯૪૯ ] ૧૦. આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૨ ] ૧૧. વારસાનું વિતરણ [“શ્રી. મનુભાઈ પંચોળી – ‘દર્શક’ના પુસ્તક આપણો વારસો અને વૈભવની પ્રસ્તાવના ] ૧૨. ચેતન-ગ્રંથો [ પ્રબુદ્ધ જીવન’ : ૧ નવેમ્બર, ૧૯૪૭]. ૧૩. વિકાસનું મુખ્ય સાધન [ બુદ્ધિપ્રકાશ' : નવેમ્બર-ડિસેમ્બર, ૧૯૪૯] ૧૪. સમુલ્લાસ [શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયાના પુસ્તક “સત્યે શિવ સુન્દરમ્'નું પુરોવચન]. ૧૫. ખરો કેળવણીકાર [ શ્રી. નાનાભાઈ ભટ્ટની આત્મકથા “ઘડતર અને ચણતરનું પુરોવચન ]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186