Book Title: Apragat Prachin Gurjar Sahitya Sanchay Author(s): Viragrasashreeji, Kavin Shah Publisher: Omkarsuri Gyanmandir Surat View full book textPage 5
________________ (લેખકનો પરિચય શાહ કવિનચંદ્ર માણેકલાલ (જન્મસ્થળઃ વેજલપુર, જતા.૩૦-૩-૩૬) અભ્યાસ : બી.એ. (ઓનર્સ), એમ. એ. બી.એ., ટી.ડી., એલએલ. એમ. પી.એચ.ડી. ઇ.સ. ૧૯૫૫ થી ૧૯૬૬ સુધી ગજેરા, ડેરોલ સ્ટેશન અને દેલોલ હાઈસ્કૂલમાં શિક્ષક. ઇ.સ. ૧૯૬૬ થી ૧૯૯૬ સુધી ભાદરણ ખંભાત, કપડવણજ અને બીલીમોરા કોલેજમાં અધ્યાપક તરીકે સેવા કરીને હાલ નિવૃત્ત. હળવા નિબંધો, કાવ્ય, વાર્તા અને ધર્મ-સંસ્કૃતિવિષયક લેખો લખવાનો શોખ. જૈન સાહિત્યમાં સર્જન અને સંશોધનપ્રવૃત્તિ જૈન સાહિત્યમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કર્યા બદલ યશોભૂમિ સ્મારક ચંદ્રક વિજેતા. (કવિપંડિત વીરવિજયજી એક અધ્યયન.) વીશાનીમાં જૈન “દીપક' એવોર્ડ મુંબઈ સાહિત્ય, સંસ્કૃતિ શિક્ષણ કાયદો અને સમાજસેવાનાં ક્ષેત્રોમાં અભિરુચિ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન. ઇ.સ. ૧૯૭૦ના સપ્ટે.થી ૧૯૭રસુધીનો રા(અઢી) વર્ષનો અમેરિકાનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવાસ, એમ. એ. (૧૯૭૨-જૂન), નોર્થ-ઇસ્ટર્ન યુનિ.બોસ્ટોન, હેલિસ્ટન,વેલેન્ટ, પ્રોવિડન્સ, સ્મિગફીલ્ડ, ફોલરીવર, વેસ્ટ ન્યૂટન, વોલ્વેમ, ફેમિંગહામ, બરલિંગ્ટન, વોશિંગ્ટન ડી.સી., ડેટ્રોઈટ, ફિલાડેલ્ફિયા, કેમ્બ્રિજ, ચેકપોર્ટ, વગેરે સ્થળોમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મવિષયક વાર્તાલાપ. શ્રી વિશા નીમા જૈન સમસ્ત જ્ઞાતિ મંડળ,વેજલપુર જૈન સંઘ, બીલીમોરા જૈન સંઘ, જૈન સોશ્યલગૃપ-બીલીમોરા, દક્ષિણ ગુજરાત યુનિ. પ્રધ્યાપક મંડળ-સુરત, વી.એસ.પટેલ કોલેજ-બીલીમોરા, વગેરે સંસ્થાઓ દ્વારા સન્માનપત્ર-એવોડપ્રાપ્તિ. શાળાકોલેજ અને સેવાકીય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં પ્રસંગોચિત્ત પ્રવચન અને વાર્તાલાપ. સ્વ. કુસુમબેન સ્વ. કિરણ, અસ્તિ, કિંચિત્ (પુત્રો) (સ્વાતિ)શાશ્વતયશાશ્રીજી મ.સા. (પુત્રી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 258