Book Title: Anveshan
Author(s): Shilchandrasuri
Publisher: ZZ_Anusandhan

View full book text
Previous | Next

Page 1
________________ અન્વેષણ પ્રથમાનુયોગના ચૌદમી શતાબ્દી લગભગના બે ઉલ્લેખ રાજા શાલિવાહનના સમકાલીન જૈનાચાર્ય શ્રી કાલિકા રચેલા “પઢમાણ ઓગ’ને ઉલ્લેખ “આવશ્યક–નિમુક્તિ-“ચૂણિ-વૃત્તિ, પંચકલ્પ–ભાષ્ય'-“ચૂર્ણિ, “વસુદેવદિંડી', “નંદીસૂત્ર, સમવાયાંગ' ઇત્યાદિ પ્રાચીન આગમિક ગ્રંથોમાં તથા ચરિત્રગ્રમાં અનેક સ્થળે પ્રાપ્ત થાય છે. આ ઉલ્લેખના આધારે પશુ ગ'માં મુખ્યત્વે તીર્થંકરાદિ મહાપુરુષોનાં ચરિત્રનું વર્ણન હેવાનું જાણું શકાય છે. મહાપુરુષોનાં ચરિત્રાનું નિરૂપણ કરતા આ ગ્રન્થમાં અનુષંગે અન્યા વિવિધ પદાર્થો કે વિચારોનું નિરૂપણું થયું જ હોય. આ પદાર્થો કેવા હોઈ શકે તેને અણસર આપતી અને અદ્યાવધિ પ્રાય: અજ્ઞાત જણાતી બે માથાએ એક હસ્તપ્રતિમાંથી મળી આવી છે. આ ગાથાઓનું મૂળ સ્થાન શોધવા થયાસાધન પ્રયત્ન કર્યો, પણ તે સ્થાન હજી જડયું નથી. કોઈ જ્ઞાતાને આ સ્થાનને ખ્યાલ હોય અથવા જડી આવે, તે આ વિષય પર વધુ પ્રકાશ પાડી શકાય. ગાથાઓ આ પ્રમાણે છે : ૧. નય-સસ-ળ વાણો, ના હીરાવણ વિ થાઉં ! ति-पण-कगाई सुपासो, भणिभो पढमाणुओगम्मि ॥ નવ અને (અથવા) સાત ફણવાળા પા (યક્ષ ) નાગ પાશ્વજિનની પાસે ખેલે છે (પાશ્વજિનને રમાડે છે–શોભાવે છે. ત્રણ અને (અથવા) પાંચ કણું હોય તે વડે સુપાર્શ્વનાથ (જાણવા, એમ) “પ્રથમાનુગમાં કહેલ છે.” અલબત્ત, આ તે જિનચરિત્ર સાથે સ્પષ્ટ સંબંધ ધરાવતા મુદ્દો ગણાય. २. एमाग च पट्ठा, कोरइ गुरुगा वि मुस्मितेग । વઢHigv-gવા-સુરમો નિખ-air | –“આ (બહુપ્રસિદ્ધ નવા વરાપુ વા ! આવ. નિ. ગા. ૧૪૩૨ ના અનુસંધાનમાં પ્રસ્તુત ગાથા હોવાથી, તે ગાથામાં વર્ણવેલ અક્ષ, વરાટ, કાષ્ઠ, પુસ્તક, ચિત્રકમ વગેરે) બધાંની પ્રતિષ્ઠા ગુરુ દ્વારા સરિમંત્ર વડે કરવામાં આવે છે, જેમ “પ્રથમનુગ” (ગત ?) પ્રણવ આદિ (કે પ્રણાવથી શરૂ થતાં ?) સત્ર (મંત્ર ?) વડે જિનસ્થાપના (પ્રતિષ્ઠા) થાય તેમ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2