Book Title: Anekarth Sangraha Satik Part 01
Author(s): Hemchandracharya, Mahendrasuri, Jinendravijay
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 389
________________ ૪૪૪૪૪૪ અનેકાર્થ સંગ્રહ સટીક * o= = = = * આ મહાન ગ્રન્થને આ પ્રથમ વિભાગ તૈયાર થઈ ગયે છે. જેના થયેલ ગ્રાહકેને બંને ભાગના રૂ. ૧૫) લેખે ગ્રાહક બનાવાયેલ હતા. પરંતુ આ ભાગ પ્રગટ થઈ જતાં તેમાં ૫૫૦૦/ લેક આવે છે અને હજી વ્હેકે લગભગ ૮૫૦૦ બાકી રહે છે એ હિસાબે ખર્ચ વધશે છતાં જેમને આ ગ્રન્થની જરૂર હોય તેમણે બંને ભાગના અગાઉથી ગ્રાહક તરીકે એક નકલના રૂા. ૧૭-૦૦ લેખે હજી મેકલીને ગ્રાહક બની જવું. શ્રી સંઘે જ્ઞાનખાતા આદિ દ્વારા વધુ નકલે લઈને આ પૂ. પ્રાચીન ગ્રન્થના પ્રકાશનમાં પોતાને હિસ્સા ઉમેરી શકે છે. શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા લાખાબાવળ C/o મહેતા મગનલાલ ચત્રભુજ શાક મારકેટ સામે-જામનગર YO * XXX xxxxxxxxx ~xxxxxxxxxxxxxxxx

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392