Book Title: Anekanta Chintan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 312
________________ પરિશિષ્ટ - ૩૦૩ ૧૬. અનધિકાર ચેષ્ય શ્રી ભિખૂની નવલકથા “મસ્યગલાગલની પ્રસ્તાવના] ૧૭. ત્રિવેણીસ્નાન [શ્રી ‘દર્શક’ના પુસ્તક ત્રિવેણીતીર્થની પ્રસ્તાવના ] ૧૮. સ્મૃતિશેષ [શ્રી. મોહનલાલ મહેતા “સોપાનના પુસ્તક દીપમંગલની પ્રસ્તાવના] ૧૯. બિંદુમાં સિંધુ [ સંસ્કૃતિ' : ઓગસ્ટ, ૧૯૫ર ] ૨૦. સર્વાગીણ સંશોધન અને સમાલોચના [ડો. ધીરુભાઈ ઠાકરના પુસ્તક મણિલાલ નભુભાઈ : સાહિત્યસાધનાનો પ્રવેશક ] ૨૧. જીવતો અનેકાન્ત [શ્રી મહાવીર જૈન વિદ્યાલય, રજત મહોત્સવ ગ્રંથમાંથી ] ૨૨. વટબીજનો વિસ્તાર ગુજરાતનાં શૌક્ષણિક પ્રગતિ તથા વિકાસ : અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના પ્રયત્ન' (૧૯૫૧)ની પ્રસ્તાવના ] ૨૩. ઉચ્ચ શિક્ષણની બોધભાષાનો પ્રશ્ન [બુદ્ધિપ્રકાશ' : જાન્યુઆરી, ૧૯૪૯] ૨૪. ઉચ્ચ શિક્ષણની બોધભાષા બુદ્ધપ્રકાશ' ઓગસ્ટ, ૧૯૪૭ ૨૫. ઉચ્ચ શિક્ષણની બોધભાષા : એક પ્રશ્નોત્તરી સંસ્કૃતિ' : એપ્રિલ, ૧૯૫૪ ] ૨૬. સંસ્મરણોની આલોચના (શ્રી. ગ. વા. માવળંકરની આત્મકથાની સમાલોચના] ૨૭. સ્ત્રી-પુરુષની બળાબળની મીમાંસા | જૈનયુગ' : યેષ્ઠ, ૧૯૮૫) ૨૮. પરિવ્રાજિકાનું રોમાંચક લગ્ન અને તેના પુત્રનો બુદ્ધ સાથે સંલાપ [નિચિકેતા' : સપ્ટેમ્બર, ૧૫૪] ૨૯. દંપતીજીવનનાં દસ્તાવેજી ચિત્રો (ગૃહમાધુરી : માર્ચ, ૧૯૫૬ ] ૩૦. યાયાવર : [‘શ્રીરંગ : એપ્રિલ, ૧૯૫૬] દર્શનિક ચિંતન ૧. ભારતીય દર્શનોમાં આધ્યાત્મિક વિકાસક્રમા પુરાતત્ત્વ', પુસ્તક માંથી ઉદ્ભૂત ] ૨. ગુજરાતી ભાષામાં દાર્શનિક તત્ત્વજ્ઞાન (“નવમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં આવેલો નિબંધ ] ૩. સંસાર અને ધર્મનું અનુશીલન શ્રી કિશોરલાલ મશરૂવાળા કૃત “સંસાર અને ધર્મ ગ્રંથ • ૮ પંડિતજીએ કરેલ અનુશીલન ] ૪. સ્ત્રી જાતિને દૃષ્ટિવાદ અંગ ભણવાના નિષેધ પર [ જૈન સાહિત્ય સંશોધક, એક વિચાર ખંડ - ૩, અંક - ૩] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316