Book Title: Anand Kavya Mahodadhi Author(s): Buddhisagar Publisher: Naginbhai Ghelabhai Zaveri Mumbai View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ददातु भुतदेवता सिद्धिम् . अवतरणिका. અમારા તરફથી અત્યાર સુધીમાં સંસ્કૃત, માગધી, અ ગ્રેજી, અને આવા કાવ્યોના ગૂજરાતી ગ્રન્થ પ્રસિદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, કે જે પ્રયાસવડે આ ગ્રન્થને અમો તરફથી બહાર પડતા ગ્રન્થોમાં “ગ્રન્થાક ૩૦મા”. (જન ગૂર્જર-સાહિત્યોદ્ધા ગ્રન્થક કથા) તરીકે પ્રસિદ્ધ કરવા ભાગ્યશાળી થયા છીએ. - અત્રે ફંડનો ટુંક ઈતિહાસ આપવો એ અયોગ્ય લેખાશે નહિ. મહૂમ શેઠ દેવચંદ લાલભાઈ ઝવેરીએ, કે જેમની સ્મૃતિને અથે ફંડ સ્થાપવામાં આવ્યું છે, તેમણે, પિતાના વીલમાં રૂ. ૪૫૦૦૦ની રકમ, બીજી રૂ. ૫૫૦૦૦ની અન્ય માર્ગે ખર્ચવા ક હેલી રકમ સાથે કાઢી હતી. આ રકમમાં તેમના સુપુત્ર શા. ગુલાબચંદ દેવચંદ ઝવેરી તરફથી મૌની યાદગિરી માટે શુભ કાર્યમાં ખર્ચવા કાઢેલ રૂ. ૨૫૦૦૦ની રકમ ઉમેરાઈ. ૧૦૦૮ શ્રી શ્રી શ્રી પંન્યાસજી શ્રી આનન્દસાગરજી ગણિની સલાહ અને ઉપદેશથી, તથા શા૦ ગુલાબચંદ દેવચંદ ઝવેરીની સમ્મતિથી, આ રકમેને એકઠી કરી માઈમની યાદગિરી માટે આ ટ્રસ્ટ અને ૧૯૦૮ માં સ્થાપ્યું, તેમજ યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહેવા માટે ટ્રસ્ટીઓ નીમી ટ્રસ્ટડીડ કરાવવામાં પણ આવ્યું. મહેમ ની દીકરી તે મમ મૂલચંદ નગીનદાસની વિધવા મમિ બાઈ વીજકરની આશરે રૂ. ૨૫૦૦૦ ની રકમ તેના ટ્રસ્ટીઓ તરફથી આપવાથી ફંડ રૂ. ૧૦૦૦૦૦ના આશરાનું થવા ગયું છે. ફંડને આંતરીયભાવ “જૈન વેતાંબર મૂર્તિ પૂજક ધાર્મિક સાહિત્યની,” જેવું કે પ્રાકૃત,સંસ્કૃત, ગૂજાતી, અંગ્રેજી વગેરે ભાષામાં લખાયેલાં-વંચાયેલાં પ્રાચીન પુસ્ત કે, કા, નિબંધ, લેખો વગેરેની જાળવણી અને ખીલવણું કરવાનો છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 762