Book Title: Anand Kavya Mahodadhi
Author(s): Buddhisagar
Publisher: Naginbhai Ghelabhai Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સગંરચકવર્તીના પુત્ર નું; રામરાવણનું શ્રી નેમિનાથનું; પાંડવ કરવનું પાર્શ્વનાથનું તથા શ્રી મહાવીર પ્રભુનું અને છેવટે ભાવડ જાવડનું વૃતાંત શ્રી શત્રુંજયરાસમાં વર્ણવવામાં આવ્યું છે. પાંડવ કરવાનું વૃત્તાંત જેવી રીતે પાંડવચરિત્રમાં વર્ણવ્યું છે તેવી રીતે અત્ર વર્ણવ્યું છે. માગધી પઉમચરિય નામના ગ્રન્થમાં જેવી રીતે રામલક્ષમણ આદિનું વર્ણન કરવામાં આવ્યું છે તેવી રીતે અત્ર રાસમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે. તાપની શ્રી ઋષભદેવથી કેવી રીતે ઉત્પત્તિ થઈ તેનું આ રાસમાં સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી ભરતરાજાએ પખંડને કેવી રીતે સાધ્યા તેમજ તસમયના યવન મ્લેચ્છ લોકોને કેવી રીતે જીત્યા તત્સંબંધી સારું વર્ણન કરવામાં આવ્યું છે, અને તેથી માલુમ પડે છે કે ભરતરાજાના સમયમાં પણ સ્વેચ્છ લેકે હતા. તત્સમયના શ્લેષ્ઠ લેકે બળવાન હતા, તે ભરતરાજાએ તેમની સાથે કરેલા યુદ્ધપ્રયાણથી માલુમ પડે છે. ભરતરાજા શ્રીસિદ્ધાચલની યાત્રા કરવાને માટે આવે છે તે સમયે દેશની સ્થીતિ કેવી હતી, લેકો કેવા હતા, તે રાસમાં આપેલાં વૃત્તાંતથી બરાબર માલુમ પડે છે. સગરચવતીના વખતમાં સગરચક્રવતીના સાઠ હજાર પુત્રોએ અષ્ટાપદપર્વતની ચારે તરફ દંડરનવડે ખાઈ દવાને માટે જે પ્રયત્ન કર્યો હતો તે વખતનું વૃત્તાંત અને સગરચકવર્તીને ઈન્દ્ર આપેલ ઉપદેશ મનન કરવા યોગ્ય છે. જનુરાજાએ છેદીને આણેલી ગંગાનું વૃત્તાંત દેશના અવનવા ફેરફારને માટે ઘણું ઉપગી છે. સૂર્યયશા રાજાએ વિકટ પ્રસંગમાં પર્વની આરાધના કરવા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 762