________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સગંરચકવર્તીના પુત્ર નું; રામરાવણનું શ્રી નેમિનાથનું; પાંડવ કરવનું પાર્શ્વનાથનું તથા શ્રી મહાવીર પ્રભુનું અને છેવટે ભાવડ જાવડનું વૃતાંત શ્રી શત્રુંજયરાસમાં વર્ણવવામાં આવ્યું છે. પાંડવ કરવાનું વૃત્તાંત જેવી રીતે પાંડવચરિત્રમાં વર્ણવ્યું છે તેવી રીતે અત્ર વર્ણવ્યું છે. માગધી પઉમચરિય નામના ગ્રન્થમાં જેવી રીતે રામલક્ષમણ આદિનું વર્ણન કરવામાં આવ્યું છે તેવી રીતે અત્ર રાસમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે. તાપની શ્રી ઋષભદેવથી કેવી રીતે ઉત્પત્તિ થઈ તેનું આ રાસમાં સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી ભરતરાજાએ પખંડને કેવી રીતે સાધ્યા તેમજ તસમયના યવન મ્લેચ્છ લોકોને કેવી રીતે જીત્યા તત્સંબંધી સારું વર્ણન કરવામાં આવ્યું છે, અને તેથી માલુમ પડે છે કે ભરતરાજાના સમયમાં પણ સ્વેચ્છ લેકે હતા. તત્સમયના શ્લેષ્ઠ લેકે બળવાન હતા, તે ભરતરાજાએ તેમની સાથે કરેલા યુદ્ધપ્રયાણથી માલુમ પડે છે. ભરતરાજા શ્રીસિદ્ધાચલની યાત્રા કરવાને માટે આવે છે તે સમયે દેશની સ્થીતિ કેવી હતી, લેકો કેવા હતા, તે રાસમાં આપેલાં વૃત્તાંતથી બરાબર માલુમ પડે છે. સગરચવતીના વખતમાં સગરચક્રવતીના સાઠ હજાર પુત્રોએ અષ્ટાપદપર્વતની ચારે તરફ દંડરનવડે ખાઈ
દવાને માટે જે પ્રયત્ન કર્યો હતો તે વખતનું વૃત્તાંત અને સગરચકવર્તીને ઈન્દ્ર આપેલ ઉપદેશ મનન કરવા યોગ્ય છે. જનુરાજાએ છેદીને આણેલી ગંગાનું વૃત્તાંત દેશના અવનવા ફેરફારને માટે ઘણું ઉપગી છે. સૂર્યયશા રાજાએ વિકટ પ્રસંગમાં પર્વની આરાધના કરવા
For Private And Personal Use Only