Book Title: Aho Shruta gyanam Paripatra 38
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ ચિત્રમય જ્ઞાનવારસી (1) બારસાસૂત્ર ચિત્ર સંપૂટઃ- પૂ. આ. શ્રી જગવલ્લભસૂરિજી મ. સા. ની પ્રેરણાથી બારસાસ્ત્રના 100 ચિત્રોનો 15 X 20 સાઇઝમાં સુંદર ચિત્ર સંપૂટ તૈયાર કરવામાં આવ્યો છે. જે પર્યુષણમાં બારસા સૂત્રના વાંચન વખતે ચિત્ર દર્શન માટે ખૂબ જ ઉપયોગી છે અને ફક્ત રૂા.૪૫૦૦/- ની કિંમત માં ઉપલબ્ધ છે. સંપર્ક : હિતેશભાઇ વડેચા -મુંબઇ મો. 9820093336 (2) 68 તીર્થ દર્શન :- પૂ. આ. શ્રી જગવલ્લભસૂરિજી મ.સા.ની પ્રેરણાથી 8 તીર્થોના ચિત્રો અને ટૂંકમાં પરિચય સાથે ૧પX 26 સાઇઝમાં ચિત્ર સંપૂટ નૂતન તૈયાર કરવામાં આવેલ છે. જે પણ સંઘોને જરૂર હોય તેઓએ પૂજ્યશ્રીનો સંપર્ક કરવા વિનંતી છે. અને ફક્ત પડતર કિંમતમાં જ આપવામાં આવશે. સંપર્કઃ હિતેશભાઇ વડેચા -મુંબઇ મો. 9820003336 (3) The Real Universe ચિત્ર સંપૂટ :- પૂજ્ય દીક્ષાદાનેશ્વરી પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિજી તથા પૂ. આ. શ્રી રશ્મિરત્નસૂરિજીની પ્રેરણાથી પૂ. મુનિરાજ શ્રી ચારિત્રરતનવિજયજી દ્વારા બનાવેલ “સર્વજ્ઞ કથિત બ્રહ્માંડ " માંથી ચૂંટેલા 96 જેટલા ચિત્રોનો સેટ તૈયાર કરેલ છે જે પાઠશાળા માટે તેમજ તત્વજ્ઞાનની શિબિર કે પ્રવચનોમાં ઉપયોગી છે. સાઇઝ 12/18 ફક્ત રૂ.૧૧૦૦૦ તેમજ મોટી સાઈઝ 10X 21 માં સનબોર્ડ ઉપર બનાવેલ રૂા.૨૧૦૦૦ માં મળશે. સંપર્ક: પ્રતિકભાઇ શાહ મો.૯૪૨૬૩૫૨૯ (4) અનુમોદના:- પૂ. આ. શ્રી મુનિચંદ્રસૂરિજીના માર્ગદર્શન અને સક્રિય પ્રયત્નોથી સુરતમાં પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોના સંશોધન સંપાદન અને લિવ્યંતરણના કાર્ય અંગે એક દિવસની વર્કશોપ યોજવામાં આવેલ, જેમાં અમદાવાદથી શા. બાબુલાલ સરેમલ પણ હાજર રહ્યા હતા. અને પૂજ્ય શ્રીની પ્રેરણાથી શ્રી સુરત જેન સંઘોની ઉદારતા અને ઉત્સાહને પરિણામે તા.૧૦ થી 25 ઓક્ટોબર સુધી લિવ્યંતરણ શીખવવા માટે એક સાથે પાંચ સ્થળે (ઉમરા, ગોપીપુરા, કૈલાશનગર, અડાજણ અને કતારગામ) રોજના 2.30 કલાકના વર્ગો ચાલુ કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ થી શ્રીમતી પ્રિતીબેન પંચોલી અને શ્રી ચેતનભાઇ ભોજક પોતાની સેવાઓ આપી હતી. આ શિબિર દ્વારા લગભગ 150 ગુરુભગવંતો એક સાથે લિવ્યંતરણ કાર્યનો અભ્યાસ કરીને સંશોધન-સંપાદન માટે તૈયાર થયા છે. Printed Matter BookPosted 11417) U/C, 5A P & T Guide hence not be taxed Rs. 1 Ticket અહી! શ્રવજ્ઞાન પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail : ahoshrut.bs@gmail.com Website : www.ahoshrut.org અહી ! શ્રુતીSામ = 38 9 Scanned with CamScanner

Loading...

Page Navigation
1 ... 6 7 8