Book Title: Aho Shruta gyanam Paripatra 09
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 2
________________ નવા પ્રકાશનો સંવત-૨૦૬૬ ઇ. સ. -૨૦૧૦ ક્રમ પ્રકાશિત ગ્રંથા કર્તા/ટીકા/સંપાદક ભાષા પ્રકાશક ૧| શ્રી આહત દર્શન દિપિકા | પૂ.જગતચંદ્રસૂરિજી સં./ગુજ. સુરેન્દ્રસૂરિજી તત્વજ્ઞાનશાળા | મહાદેવ બત્રીસી પૂ.શીલચંદ્રસૂરિજી સં./ગુજ. કલિ. હેમચંદ્ર-નવમશતાબ્દિ કૈલાસ શ્રતસાગર ગ્રંથસૂચી-૮ પં.મનોજભાઇ જેના હિ. |આ.કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર પ્રવચન પ્રદક્ષિણા(જ્ઞાનસાર) | પૂ.દેવરત્નસાગરજી શ્રુતજ્ઞાન નિધી ટ્રસ્ટ સરસ્વતી ઉપાસના પૂ.દેવરત્નસાગરજી શ્રુતજ્ઞાન નિધી ટ્રસ્ટ ગૌતમસ્વામી આરાધના પૂ.દેવરત્નસાગરજી શ્રુતજ્ઞાન નિધી ટ્રસ્ટ | જય શત્રુંજય(પુનઃમુદ્રણ) પૂ.દેવરત્નસાગરજી શ્રુતજ્ઞાન નિધી ટ્રસ્ટ | ણમોકાર મંત્ર-મહામંત્રા મોહનલાલ બોલ્યા મોહનલાલ બોલ્યા ૯ | કોણિકરાજ સામૈયુ(અપ્રગટગ્રંથ) | શ્રી તીર્થગયી સં. | અનુસંધાન - પર ૧૦વ્યુત્પતિવાદ-દ્વિતિયકારક | પૂ. ભવ્યસુંદરવિજયજી | સં. દિવ્યદર્શન ટ્રસ્ટ ૧૧ સંબોધ પ્રકરણ પૂ.રાજશેખરસૂરિજી સં./ગુજ. અરિહંત આરાધક ટ્રસ્ટ ૧૨ આવશ્યક નિર્યુક્તિ ભાગ-૧ | પૂ. આર્યરક્ષિતવિજયજી સં./ગુજ. પ્રેમસૂરિજી સં.પાઠશાળા લાભ આપશોજી પૂજ્ય આગમપ્રજ્ઞ શ્રી જંબૂવિજયજી મ. સા. સ્કેન કરાવીને સંકલિત કરાવેલ જુદા જુદા ૧૯ જ્ઞાનભંડારોના ગ્રંથોની પીડીએફ ફાઇલની ડીવીડી અમોને પૂ.પુંડરિકરનનિજયજી મ. સા.ના સૌજન્યથી મળી છે. | શ્રી રામસૂરિજી ડહેલાવાળા સમુદાયના પૂ.આ.શ્રી જગતચંદ્રસૂરિજી ની પ્રેરણાથી શ્રી ઉજ્જૈન ખારાકુવા જૈન સંઘના હસ્તલિખિત જ્ઞાનભંડારની પીડીએફ ફાઇલની ડીવીડી અમોને મળી છે. ઉપરોક્ત બંને ડીવીડી સેટમાં રહેલા ગ્રંથો સંશોધન માટે જરૂર હોય તેઓએ ગ્રંથનુ નામ, કર્તાનું નામ અને સંગ્રહકર્તા જ્ઞાનભંડારની વિગત સાથે લેખિતમાં પત્ર લખવાથી જરૂરવાળા ગ્રંથોની ઝેરોક્ષ નકલ તુરત જ પુરી પાડીશુ તો લાભ આપવા કૃપા કરશોજી. જ્ઞાનભંડારો સુવ્યવસ્થિત કરવા અંગે (૧) સ્વાધ્યાય સંયમનો પ્રાણ છે. જ્ઞાનભંડારો એ તેનું ઉપજીવન છે. સામાન્ય થી સારા જ્ઞાનભંડારોનું આયુષ્ય ૨૦-૨૫ વર્ષ લેખાય છે. બાદ તે ઘણું કરીને અસ્તવ્યસ્ત થયો જ હોય છે. નવા પુસ્તકો ઢેર થાય છે. જુના પુસ્તકો નંબર પ્રમાણે મળતા નથી. ઘણે સ્થાને આ પરિસ્થિતિ ઘણાએ અનુભવી હશે. શ્રુતપ્રેમી મહાત્માઓ શ્રુતભક્તિથી પ્રેરાઇને જ્ઞાનભંડાર વ્યવસ્થિત કરવાનું ખૂબ સુંદર કાર્ય ઉપાડી લેતા હોય છે. જ્ઞાનભંડાર વ્યવસ્થિત કરવાનું કાર્ય ચોક્કસ પદ્ધતિએ થાય એ ઉચિત છે. પૂ.વિદ્વાન મુ. શ્રી ભવ્યસુંદર વિજયજીએ એ માટેની વિસ્તૃત વિગત અમને મોકલી છે. જેઓને પણ તેની આવશ્યક્તા હોય તેઓ અમારી પાસેથી મંગાવી શકે છે. શ્રુતજ્ઞાન ક્ષેત્રે વિશિષ્ટ કાર્ય કરતી સંસ્થાઓ માં ઉમેરો, (૧) આ.ૐકારસૂરિજી જ્ઞાનમંદિરઃ સુરત પ્રેરક આ.વિ.ૐકારસૂરિજી મ.સા. - ઘણા બધા કર્મગ્રંથ, યોગ, ઇતિહાસાદિ વિષયક સુંદર પુસ્તકો પ્રકાશિત કર્યા છે અને સાધુ-સાધ્વીજી ભ. અને જ્ઞાનભંડારોને ભેટ આપે છે. અનુમોદના....

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8