Book Title: Aho Shruta gyanam Paripatra 07
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ સ્વાધ્યાય અભ્યાસ ઉપયોગી જરૂરી પુસ્તકો દરેક જ્ઞાનભંડારોએ વસાવવા ચોગ્યની યાદી આપણા પૂજ્ય ગુરુભગવંતો પ્રેરિત ઘણી ઉત્તમ સંસ્થાઓ છે કે જેઓ જ્ઞાની ભગવંતો દ્વારા લેખિત, સંપાદિત ગ્રંથોને પ્રકાશિત કરે છે અને જ્ઞાનદ્રવ્યની સહાય વડે છપાતા બધાજ કિંમતી પુસ્તકોને આપણા જ્ઞાનભંડારોને તેમજ પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને ભેટ મોકલાવે છે તેના લીધે જ આપણા સાધુ-સાધ્વીજી ભગવંતોને તેમના અભ્યાસ ઉપયોગી પુસ્તકો જુદાં-જુદાં સ્થળોએ સહેલાઈથી મળે છે. આવા ઉત્તમ પ્રકાશકોની અંતરના ભાવપૂર્વક અનુમોદના કરીએ છીએ. જે તે સંઘો કે વ્યક્તિઓ જેઓ જ્ઞાનદ્રવ્યથી લાભ લે છે તેમની શ્રુતભક્તિ અને પ્રકાશકોની ઉદારતાથી આપણા જ્ઞાનભંડારોમાં જરૂરી સાહિત્ય ઉપલબ્ધ બને છે પરંતુ જે પુસ્તકો ભેટ નથી મળતા તેવા અમારી દૃષ્ટિએ ખૂબ જ જરૂરી અને અનિવાર્ય કેટલાક પુસ્તકો-કોશ ખરીદીને વસાવવા માટેની યાદી આ સાથે રજુ કરીએ છીએ. પુસ્તકનું નામ લેખક/સંપાદક | ભાષા કિંમત પ્રકાશક સંસ્કૃત હિન્દી કોશ વામન શીવરામ આપ્ટે | સં./હિ. ૩૫૦ કમલ પ્રકાશન, દિલ્હી બૃહદ્દ કોશ, રતીલાલ નાયક સં./ગુજ. ૨૫૦ અક્ષરા પ્રકાશન(અનડાપ્રકાશન) અમર કોશ કે.કા.શાસ્ત્રી સે. ૧૦૦ સરરવતી પુસ્તક ભંડાર પ્રાકૃત હિંદી કોશ કે.આર.ચંદ્રા પા/હિ. ૩૫૦ પાકૃત સોસાયટી પાઈપ શ૬ મહeણવો પં.હરગોવનદાસ શેઠ પા/હિ. ૮૦૦| મોતીલાલ બનારસીદાસ અમરકોશ નામલિંગાનુશાસન સં./હિ. ૪૨૫ ચૌખમ્બા સાહિત્ય પ્રકાશન જેનેન્દ્ર સિદ્ધાંત કોશ ૧થી૫ જિનેન્દ્ર વર્ણ | સં./હિ. ૨૫૦૦ ભારતીય જ્ઞાનપીઠ શદરત્ન મહોદધિ | પૂ. મુક્તિવિજયજી ગણિ | સં./ગુજ. o૫૦| નિતીસૂરિજી લાઈબ્રેરી પાકૂત હિન્દી કોશ -૧-૨ | ઉદયચંદ જૈન પા/હિ. ૧૬૦૦ સરરવતી પુસ્તક ભંડાર Practicalsanskrit Dictionary વામન શીવરામ આપ્ટે સં./અં. (૦૯૦ સરસ્વતી પુસ્તક ભંડાર ધાતુ રત્નાકર ભા.૧ થી ૫) પૂ. લાવણ્યસૂરિજી ૩૫૦૦ સરસ્વતી પુસ્તક ભંડાર અભિધાન રાજેન્દ્ર કોશ | પૂ. રાજેન્દ્રસૂરિજી પા./સં. ૨૧૦૦ રાજરાજેન્દ્ર પ્રકાશન અર્ધમાગધી કોશ રત્નચંદ્રજી ચં/હિગ ૨૫૦૦| સરરવતી પુસ્તક ભંડાર આગમ શહદ કોશ આ.મહાપ્રજ્ઞજી | પા/હિ.| ૩૦૦ જેન વિશ્વભારતી આગમભદ્ર કોશ પૂ, દીપરત્નસાગરજી પ્રા./ગુજ. ૨૪૦૦ આગમકૃત પ્રકાશન જૈન આગમ વનસ્પતિ કોશ આ.તુલસીજી સં./હિ. ૩૦૦ જેન વિશ્વભારતી જૈન આગમ પ્રાણી કોશ આ.તુલસીજી સં./હિ| ૨૫૦| જૈન વિશ્વભારતી જૈન આગમ વાધ કોશ આ.તુલસીજી સં./હિ. ૧૦૦| જૈન વિશ્વભારતી એકથિક કોશ આ. તુલસીજી સં./હિ.| ૧૦૦| જૈન વિશ્વભારતી સંગ્રહણીરત્નમ. પૂ. યશોદેવસૂરિજી ગુજ, જૈન સાહિત્ય મંદિર ત્રિશષ્ટિ શલાકા પુરૂષ ૧થી૫ કુંવરજી આણંદજી ૮૦૦| જૈન પ્રકાશન મંદિર રઘુવંશ કાવ્ય સર્ગ - ૧ | કાલિદાસકૃત, સુધાટીકા ચૌખમ્બા સાહિત્ય પ્રકાશન રઘુવંશ કાવ્ય સર્ગ - ૨ કાલિદાસકૃત, સુધાટીકા ૧૫ ચૌખમ્બા સાહિત્ય પ્રકાશન શિશુપાલ વધ સર્ગ - ૧-૨ | માઘ કૃત, સુધાટીકા | સં./હિ.' ચૌખા સાહિત્ય પ્રકાશન કિરાતાજીનીયમ્ સર્ગ - ૧ | ભારવિ કૃત, સુધાટીકા ૧૫ ચૌખમ્બા સાહિત્ય પ્રકાશન કિરાતાર્જીનીયમ્ સર્ગ - ૨ | ભારવિ કૃત, સુધાટીકા ૧૫ ચૌખમ્બા સાહિત્ય પ્રકાશન

Loading...

Page Navigation
1 ... 5 6 7 8