Book Title: Ahimsa and Jainism
Author(s): Vijayvallabhsuri
Publisher: Vallabhsuri Smarak Nidhi

View full book text
Previous | Next

Page 7
________________ આભાર-ધ આ લઘુ પુસ્તિકામાં જુદા જુદા વિદ્વાનોના લેખે સંગ્રહ કરાયેલ છે અને એ સંબંધમાં મુંબઈ મેલ કેઝ કેર્ટના માનવંતા જજ સાહેબ શ્રીયુત્ પ્રસન્નમુખ સુરચંદ બદામીએ અભ્યાસ પૂર્ણ “Forward' (ફેવર્ડ) લખી આપેલ છે. શ્રીયુત ભાયાણ તેમજ 3. જેકેબી સાહેબના લેખો પાછળથી ઉમેરાયા હેવાથી ફેરવર્ડમાં એને ઉલ્લેખ નથી થયે. એકંદરે જૈન ધર્મ સંબંધમાં તેમજ અહિંસા, અનેકાંત વિગેરે સિદ્ધાંત અંગે જાણવા ઈચ્છતા જેન-જૈનેતર જનતાને સહજપણે મહત્વની સામગ્રી પ્રાપ્ત થાય છે, એ કારણે લેખક મહાશયને સ્મારકનિધિની સાહિત્ય પ્રકાશનસમિતિ તરફથી આભાર માનું છું. અમર નિવાસ મૌન એકાદશી મુંબઈ મેહનલાલ દીપચંદ ચોકસી માનદ્ મંત્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 122