Book Title: Agyatkartuk Girnar Chaitya Paripati Ras Author(s): Vidhatri Vora Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 3
________________ વિધાત્રી વેારા માલી આણીન કુલ ત", સુગંધા સુવિસાલ અગાઅગિરાપિઇએ, તઉ ગલિ ઘાલિસ્સુ માલ-૧૫ માહાં સાહુઇ મહુરખા એ, કાને કુડલ એ માથઇ મઉડ સેવનમઇ એ, હીરા ઝલકઈ દેહા−૧૬ પાંચે વરણે પૂજ કીમ, કરિ ખીજઉરઉ છાજઈ જિહુ ઊતારિ સ આરતી અ, પંચ સમદ તીહુ' વાજઇ–૧૭ કલ્યાણુત્રય કમલ જિમ, ઇસિઉ જિ રચિઉ હાંસ વસ્તિગ મ`ત્રિહિં કારવિઉં, જાણે ઇંદ્રવિમાણુ-૧૮ ચંદ્રગુફા તિહિં ચંદ્રપ્રભા, ચંદણિ ચરચિસ અ'ગા નીકે કુસુમે પૂજ ક્રીમ, તઉ પ્રામિષુ અગ-૧૯ નાગઝરે તિહિ મારઝરે દીરાઇ કુડ વિસાલ, જલ નિમ્મલ તિહિં સીયલાં, આણે અમી પયાલ–૨૫ દેઉલ ખા(પા)મલ દેહરીય બિંગ ન લાભઈ પાશ જગતિ જુહારીય સયલ હિલ, સેત્તુ'જય અવતાર-૨૧ રાણી વદિસ રાયમઇ એ, નેમિજિણેસર નાશ ગિરુ પહિલી તિહુ ગઈય, સુકકીય કેરઈ ખારા-૨૨ રહનેમિ સામી પૂસિં, બંધવ કેર નેમિ મયણ મલ્લિ ધૃતારિ, મગતિ પહૃતઉ ખેમિ-૨૩ અબિકદેવી વરણીય એ, સામભટ્ટ ધરનારે એક રખીસર પારણુઇએ, સામિણિ હૂઇ ગિરનારે–૨૪ ગિરુઆ પરખત સિહર વિષિષ્ઠ, તીઠુ ન લાભઈ પાશ સહસારામે સહુસ તિમ કાઇલડી ઝમકારા-૨૫ ભમરાણુ રઝણુ કરઇ એ, માર મધુરી ભાષા દીસ વણુસઇ મેરિઉ* એ, મારિઉ રામ સલાખા-૨૬ સિહરિ અવલાણા આવીયા એ, સાંમપજૂને જાસિ”, ત્રિણિત્રિણિ પૂર્જિસુ બિંખ તિહિ, હરખિઇ રાસ રમેસિઉ’–૨૭ સિયિધ વિણાયગ સિદ્ધ લેા, દુલહિ તેહની વાટ વિ ટ્વીસઇ તે દેહરીય, દીમઇ વિસમા ઘાટ-૨૮ અંતરિ અઇ ભુહિરક એ, વક્રિસ પ્રતિમા ચ્યારિ રતનઈ શ્રાવકી આણીયા, કયમંડપ જીહારે-૨૯ ગિરુ ગિરુઅડિ તુમ્ તણીય, તીહુ' ન લાભઈ પારે નેમિણેિસર ઉલગઉ ઇસ' જ નામ લિગ્ન૩-૩૦ Jain Education International For Private & Personal Use Only ૧૬૯ www.jainelibrary.orgPage Navigation
1 2 3 4