________________ ગાથા - 79 શિષ્ય-દીક્ષા કરવી. નપુંસક નિમિત્તોમાં સર્વકાર્યો વર્જવા વ્યામિશ્ર નિમિત્તોમાં સર્વઆરંભ વર્જવો, નિમિત્તો કૃત્રિમ નથી. નિમિત્તો ભાવિને દર્શાવે છે. જેના વડે સિદ્ધ પુરુષો નિમિત્ત-ઉત્પતુ લક્ષણને જાણે છે. પ્રશસ્ત-દઢ અને બળવાનું નિમિત્તોમાં શિલ્પ દીક્ષા, વ્રત-સ્થાપના, ગણસંગ્રહ કરવો અને ગણધર સ્થાપના કરવી. શ્રુતસ્કંઘ અને ગણિ-વાચકની અનુજ્ઞા કરવી. [૮૦-૮૧)અપ્રશસ્તનિર્બળ અને શિથિલ નિમિત્તોમાં સર્વ કાર્યો વર્ષવા અને આત્મસાધના કરવી, પ્રશસ્ત નિમિત્તોમાં હંમેશાં પ્રશસ્ત કાર્યો આરંભ વા, અપ્રશસ્ત નિમિત્તોમાં સર્વકાય વર્જવા. * [૮૨-૮૪]દિવસ કરતા તિથિ બળવાન છે. તિથિ કરતાં નક્ષત્ર બળવાનું છે. નક્ષત્ર થી કરણ, કરણ થી ગ્રહદિનબળવાનું છે. ગ્રહદિન થી મુહૂર્ત, મુહૂર્તથી શકુન બળવાનું છે. શકુનથી લગ્ન બળવાનું છે. તેના કરતા નિમિત્ત પ્રધાન છે. વિલગ્ન નિમિત્ત થી નિમિત્ત બળ ઉત્તમ છે. નિમિત્ત પ્રધાન છે. નિમિત્ત થી બળવાનું લોકમાં કિશું નથી. 1 [૮૫]આ રીતે સંક્ષેપ થી બળનિર્બળ વિધિ સુવિહિત દ્વારા કહેવાઈ છે. જે અનુયોગ જ્ઞાન ગ્રાહ્ય છે. અને તે અપ્રમત્તપણે જાણવી જોઈએ. મુનિ દીરત્ન સાગરે કરેલ ગુર્જર કયા પૂર્ણ ગણિ વિજ્જા-પયગ્નો ગુર્જરછાયા પૂર્ણ આઠમો પયત્નો ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org