Book Title: Agam Deep 25 AaurPacchakhanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text ________________ ભૂતકાળનાં (પાપને), ભવિષ્યમાં થનારા (પાપ)ને વર્તમાનકાળના પાપને કરેલા પાપને, કરાવેલા પાપને અને અનુમોદેલા પાપને પડિક્કામું છું, મિથ્યાત્વને અવિરતિને, કષાયને, અને પાપ વ્યાપારને પડિક્કામું છું. મિથ્યાદર્શન પરિણામને વિશે, આ લોકને વિશે, પર લોકને વિષે, સચિત્તને વિઅચિત્તને વિશે પાંચ ઈદ્રિયના વિષયને વિશે, અજ્ઞાન સારૂં એમ ચિંતવે છતે...ખોટો આચાર ચિંતવે છd, બૌદ્ધાદિક કુદર્શન સારું એમ ચિંતવે છતે, ક્રોધ માન, માયા અને લોભ,રાગ, દ્વેષ અને મોહના વિશે ચિંતવે તે, (પુદ્ગલ પદાર્થ અને યશ આદિની) ઈચ્છા વિષે ચિંતવે છતે, મિથ્યાદષ્ટિપણે ચિંતવે છતે, મૂચ્છ વિશે ચિંતવે છતે, મૂ વિષે ચિંતવે છતે, સંશયથી, કે અન્યમતની વાંછાએ ચિંતવે છત, ઘર વિષે ચિંતવે છતે, બીજાની વસ્તુ પામવાની વાંછા થકી ચિંતવે છ0, તરસથી અને ભૂખથી ચિંતવે છતે, સામાન્ય માર્ગમાં કે વિષમ માર્ગમાં ચાલવાં છતાં ચિંતવે છત, નિદ્રામાં ચિંતવે છે, નિયાણું, ચિંતવે છતે, સ્નેહવશે, વિકારના કે ચિત્તના ડહોણાણથી ચિંતવે છતે, કલેશ સામાન્ય યુદ્ધને વિષે ચિંતવે છતે, કે મહા યુદ્ધને વિષે ચિંતવે છતે, સંગ ચિંતવે, છતે સંગ્રહ ચિંતવે છતે, રાજસભામાં ન્યાય કરાવવા માટે ચિંતવે છતે, ખરીદ કરવા અને વેચવા માટે ચિંતવે છતે, અનર્થ દંડ ચિંતવે છd, ઉપયોગ કે અનુપયોગે ચિંતવે છતે, માથે દેવું હોય તેના વિશે ચિંતવે છતે, વેર, તર્ક વિતર્ક, હિંસા, હાસ્યના વિશે, અતિહાસ્યના વિશે અતિ રોષે કરી કે કઠોર પાપ કર્મ ચિંતવે છતે, ભય ચિંતવે છતે, રૂપ ચિંતવે છતે, પોતાની પ્રશંસા બીજાની નિંદા, કે બીજાની ગહ ચિંતવે છતે, ધનાદિક પરિગ્રહ મેળવવાને ચિંતવે છતે, બીજાને કલેશ આપવાનું કે બીજાને માથે પોતાનું દૂષણ ચઢાવવા ચિંતવે છતે, આરંભ ચિંતવે છd, વિષયના તીવ્ર અભિલાષથી સંરભ ચિંતવે છતે, પાપ કાર્ય અનુમોદવા રૂપ ચિંતવે છતે. જીવહિંસાના સાધનોને મેળવવાનુ ચિંતવે છતે, અસમાધિએ મરવું એમ ચિંતવે છતે. ગાઢ કર્મના ઉદય થકી ચિંતવે છતે, દ્ધિના અભિમાને કરી, સારા ભોજનના અભિમાને, કે સુખના અભિમાને કરી ચિંતવે છતે, અવિરતિ સારી એમ ચિંતવે છd, સંસાર સુખના અભિલાષ સહિત મરણ ચિંતવે છતે... દિવસ સંબંધી અથવા રાત્રી સંબંધી સુતાં અથવા જાગતાં કોઈ પણ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર લાગ્યો હોય તેનું મારે મિચ્છામિ દુક્કડં હો. [૧૨]જિનને વિષે વૃષભ સમાન વર્તમાન સ્વામીને વળી ગણધર સહિત બાકીના સર્વ તીર્થકરોને હું નમસ્કાર કરું . [૧૩]આ પ્રકારે હું સર્વ પ્રાણીઓના આરંભ, અલિક (અસત્ય વચન, સર્વ અદત્તાદાન (ચોરી), મૈથુન અને પરિગ્રહને પચ્ચખું છું. 12 [૧૪]મારે સર્વ પ્રાણીઓને વિષે મિત્રપણું છે. કોઈની સાથે મારે વેર નથી, વાંચ્છાઓનો ત્યાગ કરીને હું સમાધિ રાખું છું. [૧૫]સર્વ પ્રકારની આહાર વિધિનો. સંજ્ઞાઓનો, ગારવોનો, કષાયોનો અને સર્વ મમતાનો ત્યાગ કરૂં છું સર્વને ખમાવું છું. [૧]જો મારા જીવિતનો ઉપક્રમ (આયુષ્યનો નાશ) આ અવસરમાં હોય, તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 10 11 12 13 14 15 16 17