Book Title: Agam Deep 22 Puffachuliyanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ [30] views नमो नमो निम्माल सणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ :222222222222 પુષ્ફચૂલિયાણ 12/2zzz હવંગ-૧૧-ગુર્જરછાયા M essesses ( અધ્યયન-૧ થી 10:- ) [૧]હે ભગવાન! શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ પુષ્પચૂલિકા નામના ચોથા વર્ગનો શો ઉલ્લેપ કર્યો છે? એ ચોથા પુષ્પચૂલા નામના વર્ગના શ્રમણ ભગવંત મહાવીરે થાવત્ દશ અધ્યયનો કહ્યાં છે. [2] શ્રી 1, હી 2, ધૃતિ 3, કીર્તિ 4, બુદ્ધિ પ, લક્ષ્મી 6, ઈલાદેવી 7, સુરાદેવી 8, રસદેવી , અને ગંધદેવી 10 એ નામનાં અધ્યયનો જાણવાં. [3] હે ભગવાન ! જો શ્રમણ ભગવાન યાવતુ સિદ્ધિપદને પામેલા શ્રીમહાવીર સ્વામીએ નિરયાવલિકા ઉપાંગના ચોથા વર્ગ દશ અધ્યયનો કહ્યા છે, તો હે ભગવન ! પહેલા અધ્યયનો ઉલ્લેપ શું કહો. આ પ્રમાણે નિશે હે બૂ!. તે કાળે તે સમયે રાજગૃહ નામનું નગર હતું. તેની બહાર ગુણશીલ નામનું ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતો. પ્રભુ મહાવીર સમવસર્યા તેમને વાંદવા માટે નગરમાંથી પદા નીકળી. તે કાળે તે સમયે શ્રી દેવી સૌધર્મકલ્પ નામના પહેલા દેવલૌકમાં શ્રીવહિંસક નામના વિમાનમાં સુધમનિામની સભામાં શ્રી નામના સિંહાસન ઉપર ચાર હજાર સામાનિક દેવ, ચાર મહરિકા વિગેરે પરિવાર સહિત હતી. તે બહુપત્રિકા દેવીની જેમ ભ વાન પાસે આવી, નાટ્યવિધિ દેખાડીને પાછી ગઈ. વિશેષ એ કે આ શ્રીદેવીને દારિકાઓ ન કહેવી. માત્ર દારકો જ વિકુવ્ય-ગૌતમ સ્વામીએ પૂર્વભવ પૂછયો. ભગવતે કહ્યું. ગૌતમ! તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણશીલ નામનું ચૈત્ય હતું. જિતશત્રુ નામે રાજા હતા. સુદર્શન નામે ગાથાપતિ રહેતો હતો. તેને પ્રિયા નામે ભાય હતી તે સુદર્શન ગાથાપતિની પુત્રી પ્રિયા નામની ગાથાપતિની આત્મા ભૂતા નામની દારિકા હતી. તે વૃદ્ધ થઈ હતી, વૃદ્ધ છતાં કુમારી જ હતી, જીરું શરીરવાળી હતી, જીર્ણ થયા છતાં કુમારી હતી, તેણીના સ્તન શિથિલ અને પડી ગયેલા એટલે લટકતા હતા, તેમ જ વર વડે રહિત હતી. તે કાળે તે સમયે શ્રી પાર્શ્વનાથ અહંનું પુરુષોમાં પ્રધાન યાવત્ નવ હાથ ઉંચા શરીરવાળા વિગેરે તે જ વર્ણન કહેવું. એકદા ત્યાં તેમનું સમવસરણ થયું. તેમને વાંદવા માટે પર્ષદા નગરમાંથી નીકળી. ત્યારપછી ભૂતા દારિક આ કથાના અર્થને પામી સતી હુષ્ટ તુષ્ટ થઈ સતી જ્યાં માતાપિતા હતા ત્યાં આવી. હે માતાપિતા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14