________________ અધ્યયન-૨ 283 દેવી અતિ કોમલ અંગવાળી હતી. તે સુકાલી દેવીનો પુત્ર સુકાલ નામનો કુમાર હતો. તે અતિ કોમલ અંગવાળો હતો. ત્યારપછી તે સુકાલ કુમાર એકદા કદ્યચિત્ ત્રણ હજાર હાથીઓ વિગેરે સહિત કાલકુમારની જેમ સમગ્ર વૃત્તાંત તે જ પ્રમાણે કહેવો યાવતું મહાવિદેહ ક્ષેત્રમાં સર્વ દુઃખનો અંત કરશે. 2. અધ્યયન-૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનવથી૧૦) [21] એ પ્રમાણે બાકીના પણ આઠ અધ્યયનનો જાણવા. વિશેષ એકે કુમારના સરખા નામવાળી તેમની માતાઓ જાણવી. અધ્યયન ૩થી૬૦ની બુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ 19 નિરયાવલિયાણંગુર્જરછાયપૂર્ણ ઉવંગ-૮ની ગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org