Book Title: Agam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 177
________________ નાયાધબકહાઓ-૨/૧૫૨૨૪ ગાથાપતિ, વિદ્યુતશ્રી તેની ભાર્યા અને વિદ્યુત નામે પુત્રી હતી. શેષ સર્વ કથા પૂર્વવતું. ( વર્ગ 1- અધ્યયન-૫-એધા [22] તે જ પ્રમાણે મેઘાનું પણ વૃત્તાન્ત સમજવો. આમલકલ્યા નગરી, મેધ નામક ગાથાપતિ, મેઘશ્રી નામે તેની ભાર્યા અને મેઘા પુત્રી શેષ પૂર્વવત્ . | વર્ગઃ ૧-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (વર્ગ૨ 5 અધ્યયનો-૧ થી 5) [22] જબ્બ ! યાવતુ સિદ્ધિને પ્રાપ્ત ભગવાન મહાવીરે બીજા વર્ગના પાંચ અધ્ય થનો બતાવેલા છે તે આ પ્રમાણે- શુંભ નિશુંભા રંભા નિરંભા મદના.” હે જબૂ! આ પ્રમાણે તે કાળ અને તે સમયે રાજગૃહનામનું નગર હતું. ગુણશીલ નામે ઉદ્યાન હતું. સ્વામી સમોસય. પરિષદ નીરાળી વાવતુ. પર્થપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં બલિચંચા રાજધાનીમાં શું ભાવતુંસક ભવનમાં, શુંભા દેવી શુભ નામે સિંહાસન ઉપર આરૂઢ હતી. ઈત્યાદિ કાલી દેવીની જેમ સર્વ વૃત્તાન્ત જાણવો શ્રી ગૌતમ સ્વામીએ પૂર્વભવ મૂક્યો. ભગવાને કહ્યું-શ્રાવસ્તી નગરી હતી. કોષ્ટક નામે ચેત્ય હતું. જિતશત્રુ નામે રાજા હતો. શ્રાવસ્તીમાં શુંભ નામે ગાથા૫તિહતો શુંભશ્રી નામે ભાય હતી. શુંભા નામે તેની પુત્રી હતી. શેષ સર્વ વૃતક્તાન્ત કાલીની સમાન જાણવો. વિશેષ તાએ કે શુંભા દેવીની સાડા ત્રણ પલ્યોપમની સ્થિતિ હતી. શેષ ચારે અધ્યનનો તેજ પ્રમાણે અર્થ જાણવો. | વર્ગ-રનીમુનિદીપરત્નસારે કરેલગુર્જરછાયા પૂર્ણ (ક વર્ગ૩ ક અધ્યયનઃ 1-54) [22] હે જબ્બ ! ત્રીજા વર્ગના ચોપન અધ્યયન પ્રરૂપેલા છે. હે જબૂ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગર હતું. ગુણશીલ ચૈત્ય હતું. ભગવાન પધાર્યા. પરિષદ નીકળી યાવત્ પપાસના કરવા લાગી. તે કાલ અને તે સમય, ઈલા નામક દેવી ધરણી નામક રાજધાનીમાં, ઈલાવતંસક ભવનમાં, ઈલા નામક સિંહાસન ઉપર બેઠી હતી. કાલી દવાની. સમાન ઇલા દેવી પણ વાવતુ નાટ્યવિધિ બતાવીને પાછી ગઈઃ ગૌતમ સ્વામીએ પૂર્વભવ પૂછ્યો. ભગવાન ઉત્તર આપે છે. વારાણસી નગરી હતી. તેમાં કામ મહાવન નામક ઉદ્યાન હતું. ઈલા નામે ગાથાપતિ હતો. ઈલાશ્રી તેની ભાય હતી. ઇલા. નામક પુત્રી હતી. શેષ સર્વ વૃત્તાન્ત કાલીની સમાન જાણવો. વિશેષતા એ કે ઇલા આયા ધરણેન્દ્રની અગ્રમહિષીના રૂપમાં ઉત્પન્ન થઈ. અર્ધ પલ્યોપમથી કંઈક અધિક તેની સ્થિતિ જાણવી. શેષ વૃત્તાન્ત પૂર્વવતુ. આ પ્રમાણે ક્રમથી સતેરા સૌદામિની ઈન્દ્રા ધના. અને વિદ્યુતા, આ પાંચ દેવીઓના પાંચ અધ્યયનો કહેવા જોઈએઆ દરેક ધરણેન્દ્રની અઝમહિષી છે. આ પ્રમાણે છ અધ્યયનો. કોઈ પણ વિશેષતા વિના વેણદેવના જાણવા જોઈએ. તે પ્રમાણે કંઇ પણ વિશેષતા વિના ઘોષના પણ છ-છ અધ્યયન જાણવા. આ પ્રમાણે દક્ષિણ દિશાના ઈન્દ્રોના ચોપન અધ્યયનો છે. તે બધા વારાણસી નગરીના કામમહાવન ઉદ્યાનમાં કહેવા જોઈએ. વર્ગ-૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુજરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181