Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 46
________________ 419 131 ઉરપરિસર્પની ઉત્કૃષ્ટ સ્થિતિ પ૩૦૦૦ વર્ષની છે. સમવાય-પ૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (સમવાય-૫૪) [13] ભરત અને ઐરાવત ક્ષેત્રમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં ચોપન-ચોપન ઉત્તમ પુરૂષ ઉત્પન્ન થયા છે, થાય છે અને થશે-ચોવીસ તીર્થંકરો, બાર ચક્રવર્તીઓ નવ બળદેવો. નવ વાસુદેવો. અરિહંત અરિષ્ટ નેમિનાથ ચોપન અહોરાત્રિની છાસ્થ પર્યાય પછી જિન થયા વાવતું સર્વજ્ઞ સર્વદર્શી થયા. શ્રમણ ભગવાન મહાવીરે એકજ દિવસમાં એકજ આસનથી ચોપન પદાર્થોનું યુક્તિયુક્ત પ્રવચન કર્યું હતું. એટલે ચોપન પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. અરિહંત અનંતનાથના ચોપન ગણ અને ચોપન ગણધર હતા. સમવાય-૫૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ? (સમવાય-પપ) [133 અરિહંત મલ્લિનાથ પંચાવન હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ થાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા છે. મેરૂપર્વતના પશ્ચિમી ચરમાત્તથી વિજયદ્વારના પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર પંચાવન હજાર યોજનાનું છે. એ જ પ્રમાણે વૈજયંત, જંયત અને અપરાજિત દ્વારનું અંતર છે. શ્રમણ ભગવાન મહાવીરે અંતિમ રાત્રે પંચાવન અધ્યયન કલ્યાણ-ફલવિપાકના પંચાવન અધ્યયન પાપ-ફળ-વિપાકના કહીને સિદ્ધ યાવતુ સર્વ દુઃખથી મુક્ત થયા છે. પહેલી અને બીજી આ પૃથ્વીઓમાં મળીને પચાવન લાખ નારકાવાસ છે. દર્શનાવરણીય, નામ અને આયુ આ ત્રણ મૂળ પ્રકૃતિઓ મળીને પંચાવન ઉત્તર પ્રવૃતિઓ છે. સમવાય-પ૫-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( સમવાય-૫૬) [34] જંબૂઢીપમાં છપ્પન નક્ષત્રોનો ચંદ્રમાં સાથે યોગ થયો છે, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. અરિહંત વિમલનાથના પ૬ ગણ અને પ૬ ગણધર હતા. | સમવાય-૩૬-નીમુનિદીપરત્નસાગરે કરેલગુજરછાયા પૂર્ણ - સમવાય-૧૭) * [135] આયારોની ચૂલિકા છોડીને ત્રણ ગણિપિટકોના સત્તાવન અધ્યયનો છે. આયારો, સૂયગડો, ઠાણેના. ગોસ્તૂપ આવાસ પર્વતના પૂર્વીચરમાન્તથી વલ- યામુખ પાતાલ કલશના મધ્યભાગનું અવ્યવહિત અંતર પછ000 યોજનનું છે. એ પ્રમાણે દકભાસ અને કેતુક, શંખ અને ચૂપક તથા દકસીમ અને ઈશ્વરનું અંતર સમ- જવું. અરિહંત મલ્લિનાથના સત્તાવની અવધિજ્ઞાની મુનિ હતા. મહાવિમવંત અને રૂકિમ વર્ષઘર પર્વતોની જીવાઓના ધનુપૃષ્ઠની પરિધિ 57293 યોજન તથા એક યોજનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92