Book Title: Agam 38B Panchkappabhasa Chheysutt 05B
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 161
________________ Shri Mahavir Jain Aradhana Kendra t www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जीयकप्पो पंचकम्पो વિકલ્પે કેમ ? - પંચાળો - (૨૦૧૧) આગમની ગણન-સંખ્યા જ્યારથી ૪૫ નિર્ધારીત થઈ ત્યારથી છેદસૂત્રોના છ ભેદ પ્રસિદ્ધ થયા. જેમાં એક ભેદ વાળો નક્કી થયો [એ કે નંદિસૂત્રમાં આવતા આગમો ના નામોમાં આવું અલગ નામ જોવા મળતું નથી.] આ પંચભુયં ની મૂર્તિ અને ભાષ્ય બંને પ્રાપ્ત થાય છે. જેમાં મુદ્રિત સ્વરૂપે પંચપ્પમાત ના બે સંપાદનો અમારા જોવામાં આવેલ છે. મૂળ સ્વરૂપે આ સૂત્ર જોવા મળતું નથી. તેમજ તેના ભાષ્યમાં પણ ત્રણ પ્રકારની ગાથા સમાવિષ્ટ છે. જેને વ્યાહ્યા [વવા], ધુમાષ્પ [દુમાદ] અને માધ્ય [માત] એવા ત્રણ ભેદો છે. મૂળ સ્વરૂપે પ્રાપ્ત ન થતા એવા આ પંચભુયં ને બદલે નીયતુર્ય ની ગણના થાય છે. શ્રી જિનભદ્રગન્નિક્ષમાશ્રમન્ન રચિત [ઉદ્ધરીત] આ સૂત્રને છ છેદ સૂત્રમાંના એક ભેદ તરીકે સ્થાન અપાયેલ છે. આ સૂત્રની પણ ચૂર્ણિ અને ભાષ્ય ઉપલબ્ધ છે પણ મૂળ સ્વરૂપે ૧૦૩ ગાથાઓનો ઉલ્લેખ જોવા મળેલ છે. એ રીતે હાલ પંચપ ના સ્થાને નીયામુત્ત ને સ્વીકારવામાં આવેલ છે. અલબત્ત અમે આ બંને આગમોને અત્રે અહીં આપી દીધેલ છે. નોંધ :- નીપજપ ના ભેદ સ્વરૂપ જ લાગે તેવા ગયો અને સદ્ઉનીયો ગ્રન્થ પણ મળે છે. પણ તેનો આગમ સ્વરૂપે ઉલ્લેખ મળેલ નહીં હોવાથી અમે તેને અત્રે સ્થાન આપેલ નથી. For Private And Personal Use Only दीपरत्नसागर

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164