________________
Shri Mahavir Jain Aradhana Kendra
t
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जीयकप्पो पंचकम्पो વિકલ્પે કેમ ?
-
પંચાળો - (૨૦૧૧)
આગમની ગણન-સંખ્યા જ્યારથી ૪૫ નિર્ધારીત થઈ ત્યારથી છેદસૂત્રોના છ ભેદ પ્રસિદ્ધ થયા. જેમાં એક ભેદ વાળો નક્કી થયો [એ કે નંદિસૂત્રમાં આવતા આગમો ના નામોમાં આવું અલગ નામ જોવા મળતું નથી.]
આ પંચભુયં ની મૂર્તિ અને ભાષ્ય બંને પ્રાપ્ત થાય છે. જેમાં મુદ્રિત સ્વરૂપે પંચપ્પમાત ના બે સંપાદનો અમારા જોવામાં આવેલ છે.
મૂળ સ્વરૂપે આ સૂત્ર જોવા મળતું નથી. તેમજ તેના ભાષ્યમાં પણ ત્રણ પ્રકારની ગાથા સમાવિષ્ટ છે. જેને વ્યાહ્યા [વવા], ધુમાષ્પ [દુમાદ] અને માધ્ય [માત] એવા ત્રણ ભેદો છે.
મૂળ સ્વરૂપે પ્રાપ્ત ન થતા એવા આ પંચભુયં ને બદલે નીયતુર્ય ની ગણના થાય છે. શ્રી જિનભદ્રગન્નિક્ષમાશ્રમન્ન રચિત [ઉદ્ધરીત] આ સૂત્રને છ છેદ સૂત્રમાંના એક ભેદ તરીકે સ્થાન અપાયેલ છે.
આ સૂત્રની પણ ચૂર્ણિ અને ભાષ્ય ઉપલબ્ધ છે પણ મૂળ સ્વરૂપે ૧૦૩ ગાથાઓનો ઉલ્લેખ જોવા મળેલ છે. એ રીતે હાલ પંચપ ના સ્થાને નીયામુત્ત ને સ્વીકારવામાં આવેલ છે. અલબત્ત અમે આ બંને આગમોને અત્રે અહીં આપી દીધેલ છે.
નોંધ :- નીપજપ ના ભેદ સ્વરૂપ જ લાગે તેવા ગયો અને સદ્ઉનીયો ગ્રન્થ પણ મળે છે. પણ તેનો આગમ સ્વરૂપે ઉલ્લેખ મળેલ નહીં હોવાથી અમે તેને અત્રે સ્થાન આપેલ નથી.
For Private And Personal Use Only
दीपरत्नसागर