Book Title: Agam 20 Kalpavatansika Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 17
________________ ૧ થી ૧૦/૧ થી ૫ રામકૃષ્ણપુત્રની વક્તવ્યતા છે. ત્રણેનો ત્રણ વર્ષનો પર્યાય હતો. ઉપપાત ક્રમશઃ છસાત-આઠમાં કલ્પ થયો. ઉત્કૃષ્ટ આયુ પામી, મહાવિદેહે મોક્ષે જશે. અધ્યયન-૯માં પિતૃસેનકૃષ્ણનો પુત્ર, બે વર્ષનો પર્યાય, દશમાં કલ્પે ઉપપાત, ૧૯ સાગરોપમાયુ, મહાવિદેહે મોક્ષે જશે. દશમાં અધ્યયનમાં મહાસેનકૃષ્ણનો પુત્ર, બે વર્ષ પર્યાય, અનશનાદિથી બારમાં દેવલોકે ઉ૫પાત, ૨૨-સાગરોપમ સ્થિતિ, મહાવિદેહે મોક્ષ. એ રીતે કલ્પાવતંસક દેવ પ્રતિબદ્ધ ગ્રંથ પદ્ધતિ કહી. કલ્પવતંસિકા ઉપાંગ સૂત્રના દશે અધ્યયનનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિત અનુવાદ પૂર્ણ આગમ સૂત્ર-૨૦, ઉપાંગ સૂત્ર-૯-પૂર્ણ — x — X — x — X — x — X — ૩૯


Page Navigation
1 ... 15 16 17 18