Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 12
________________ परमगुरु श्रीषिजयधर्मसूरिभ्यो नमः । નિરીક્ષણુ. ઉપમ. આ ગ્રંથનું નિરીક્ષણુ લખવાનુ કાર્ય હેમ જરૂરતુ છે તેમ ક્રડિન પણ છે, જરૂરતુ એટલા માટે કે—યપિ નામથી તેા આ પુસ્તક એક રાસરૂપે–એક આચાર્યના જીવનચરિત્ર રૂપેજ છે, પરન્તુ વસ્તુતઃ વિક્રમની સત્તરમી:શતાબ્દિના પ્રારભકાલથી લઈ સત્તરમી શતાબ્દિની આખર સુધીના જૈનસમાજની સ્થિતિને પ્રદર્શિત કરનારા આમાં ખાસા ઇતિહાસજ છે. એટલે જહે ગ્રંથ લગભગ એક સૈકાના ઇતિહાસ પૂરા પાડતા હાય, એ ગ્ર ંથને માટે સ્વતંત્ર નિરી ક્ષણ લખવાની આવશ્યક્તા હોયજ. કઠિન એટલા માટે આ ગ્રંથમાં ણિત ઇતિહાસ, રાજાઓના જીવન-મરણની તિથિએ કે લડાઇઓનાં વર્ષોંના પૂરાં પાડતા નથી. આમાં છે શાસનપ્રભાવક ગીતા અને વિદ્વાન મહાપુરૂષોનાં ચિરત્રા, આમાં છે શાસ્ત્રના ગહન વિષયાની ચર્ચા અને સ્મામાં છે ન કપી શકાય એવી ધાર્મિક ઝનૂનતાની ભાંજગડા. અતઃ મ્હારા જેવા એક અપન માણુસ, સેંકડા વર્ષ ઉપર તે પૂજ્ય પુરૂષોદ્વારા બનેલા બનાવાનું યથાતથ્ય નિષ્ક ક્રમ કાઢી શકે ? છતાં પણ, આવા ઐતિહાસિક પુસ્તકનું સમ્પાદન કાર્ય, સમ્પાદકના નિરીક્ષણ વિના અપૂણું નહિં રહેવું જોઇએ; એટલા માટે આ નિરીક્ષણુ લખવાનું ક્રાય હાથ ધર્યું છે, પરન્તુ સાથે સાથે એટલું સ્પષ્ટ કરીશ કે—હે પૂજ્ય પુરૂષાનાં નામેા પ્રસ્તુત પુસ્તકમાં અંકિત થયેલાં છે, તે તમામ પ્રત્યે સમાન પૂજ્ય બુદ્ધિ ધારણ કરીનેજ મારા ક્ષયાપશમ પ્રમાણે અને વિષયને લગતાં પ્રાપ્ત થયેલાં સાધના ઉપર દૃષ્ટિપાત કરીનેજ હાથ ધરેલુ કાર્ય પૂરૂ કરીશ. સમય. સમય સમયનુ` કા` કયે` જાય છે, તેમ ભવિષ્યમાં કેવા સમય આવશે ! જનતાને કેવા સંચાગામાંથી પસાર થવુ પડશે, એની પણુ મનુષ્ય જાતિને ખબર પડતી નથી. ચોક્ક્સ વર્યાં પહેલાં હિન્દુ-મુસલમાના, અરે હિન્દુ અને Jain Education International_2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 302