Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
અધ્યાત્મમતપરીક્ષા ગાથા-૪
AAAAAAAAAAA
स्यादेतद् · उपकरणेष्वभीक्ष्णं ग्रहणमोचनादिप्रवृत्तिरावश्यकी, सा च रागद्वेषाऽविनाभाविनी, अतएव परप्राणयपरोपणस्याऽशुद्धोपयेोग-सद्भावाऽसद्भावाभ्यामनैकान्तिकच्छेदत्वं, उपधेस्त्वशुद्धोपयेनैवाऽदानसम्भवादैकान्तिकच्छेदत्वमुक्तम् । तथाहि - [ प्रवचनसार ३ - १९] "हवदि व ण हवदि बंधो मदे ध जीवे ध कायचेट्ठमि । बंधो धुवमुवधीदो इदि सवणाछद्दिआ सव्वं ॥ " इति मैवं देहव्यापारेऽपि सर्वस्यैतस्य तुल्यत्वात् । ' यतनापूर्वका देहव्यापारा न दोषाये 'ति चेत् ? तुल्यमिदमन्यत्र ॥४॥
न खलु बहिरङ्गसङ्गसद्भावे तन्दुलगताऽशुद्धत्वस्ये वाऽशुद्धोपयोगरूपस्यान्तरङ्गच्छेदस्य प्रतिषेध इत्यमरचन्द्रवचनमुत्क्षिपन्नाह
અર્થાત્ દેહ-આહારાદિ પણ પરદ્રવ્યાત્મક ધર્મોપકરણ હેાવાથી તેઓને પણ અધ્યાત્મના વિરેોધી માનવા પડશે. હવે ખીજા પ્રશ્નના ઉત્તરમાં ‘ધર્માંપકરણા હેાવા માત્રથી અધ્યાત્મના વિરાધ કરતાં નથી પણ તે રાગદ્વેષ કરાવે છે જેના કારણે અધ્યાત્મ ટકી. શકતું નથી—' એમ કહેવું પણ અયુક્ત છે, કારણ કે-આગમમાં કહેલ વિધિ મુજબ ગૃહીત કરાતાં (ઉપલક્ષણથી ઉપયેાગમાં લેવાતાં) હાવાથી વાદિ ધર્મપકરણા રાગદ્વેષજનક બનતાં નથી. તેથી ધર્મોમાં સહાયક હાવાથી જેમ દેહ-આહારાદિક શ્રામણ્યને અનુકૂળજ છે—વિાધી નથી તેમ ધર્માંના સાધનભૂત હાવાથી અને ધ માટે જ ગૃહીત થતા હૈાવાથી ધર્મોપકર પણ શ્રમણપણામાં વિરાધી નથી.
[ઉપકરણાની સભાળ રાગ-દ્વેષ વિના ન હાય-દિગબર શકા]
પૂર્વ પક્ષઃ–પરપ્રાણવ્યપરાપણ (=હિંસા) કરતી વખતે અશુદ્ધોપયાગ જ હોય એવા નિયમ નથી કારણ કે એકમાત્ર સયમના લક્ષથી કરાતી વિહિતસાધનામાં અનિવાય રીતે થઇ જતી હિંસા વખતે તે તે જીવાદિ પર રાગ-દ્વેષ હાતા નથી. આમ અશુદ્ધોપયાગ વિના પણ હિંસા સ*ભવિત હેાવાથી એ એકાન્ત શુદ્ધોપયેાગના છેદ્યાત્મક નથી, તેથી જ સાધુને નદી ઉતરવા વગેરેની છૂટ છે. પરંતુ વાદિ ઉપધિ તા એકાન્ત શુદ્ધોપયેાગછેદ્યાત્મક જ છે કારણ કે વસ્રાદિ રાખ્યા હોય તે અવશ્ય તેને વારંવાર લેવામૂકવા પડે છે. સામાન્યથી કાઇપણ વસ્તુનું ગ્રહણ રાગથી અને માચન દ્વેષથી થતુ. હાવાથી વસ્ત્રાદિને લેવા–મૂકવાની ક્રિયા પણ રાગ-દ્વેષથી થયા કરતી હાવાથી ત્યારે અશુદ્ધોપયેાગ જ પ્રવર્ત્ય કરે છે અને તેથી જ એ એકાન્ત શુદ્ધોપયાગછેદાત્મક છે.
પ્રવચનસારમાં પણ કહ્યું છે કે કાયાની ચેષ્ટા કરવામાં જીવાપમ થયેા હાવા છતાં કર્મ બંધ તા થાય પણ ખરા કે ન પણ થાય, પણ ઉપધિથી તે અવશ્ય ક્રમ બંધ થાય છે તેથી શ્રમણા સ પ્રકારની ઉપધિના ત્યાગ કરે છે.’
१. भवति वा न भवति बन्धो मृतेऽथ जीवेऽथ कायचेष्टायाम्। बन्धो ध्रुवमुपधेरिति श्रमणास्त्यक्तवन्तः सर्वम् ॥
ર્