Book Title: Adhyatma Bhajan Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 185
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૧ કાળ અનાદિ અશુદ્ધનારે, તેને તું હરનાર, આનમજ્ઞાન ધ્યાને પ્રભુ, આપો આપ તરનાર, ચિદાનંદ ૩ અકળ અચળ નિમલ પ્રભુ, ચેતન તું ભગવાન; નિરૂપાધિ પદ પામવા, કર તું નિર્મલ યાન, ચિદાનંદ ૪ આમિક પરિણતિ ધ્યાવતારે, આત્મિક ગુણ પ્રગટીય; ઉપશમાદિ ઘન રે, વ્યકિતભાવ ઝટ થાય, ચિનદ પ નિર્ભય નિત્ય સ્વરૂપમરે, આનંદ અપરંપાર; બુદ્ધિસાગર જાનથી મંગળ શમે થનાર. ચિદાનંદ૦ ૬ નવધાક્રિયા ભકિત. દુહા વર્ધમાન જિનવર નમું, ચાવીસમા સુખકાર, શાસન યતિતિપતિ નપું, ક્ષાયિક ગુણ ધરનાર, ૧ સરૂ પદપંકજ નમી, ગાશું ભક્તિ રવરૂપ નવધા ભક્તિઇશની, કરતાં વિઘટે ધૂપ, નવધા ભકિત જે કરે, એક ચિત્તથી નિત્ય પરમહદયપદ વરી, હવે શુદ્ધ પવિત્ર.. અથ ચેતનસ્વાધ્યાય. રાગ કેદાર, ચેતને લક્ષણ તન પર, પરમાનન્દ સ્વરૂપી; જડથી જ્યારે નિજ ગુણ ભેગી, નિર્ભય રૂપાસપીરે ચેતના૦ ૧ બાહ્ય વિભાવ દશાથકી ન્યા. જૂઠી જગત્ જડ બાજીરે; ઉદયાત ભાવે જડ સંગી, રહીએ શું તેમાં રાજીરે ચેતના૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189